CBSE
નીચેનામાંથી કયું આવરણ સ્કીનીંગ કારક પદાર્થ તરીકે પ્રાકૃતિક પટ્ટન પ્રયોગમાં વપરાય છે?
એમિનો એસિડ લાયસીન
એન્ટીબાયોટીક સ્ટ્રેપ્ટોનાયસીન
વિટામીન
સહકારકો અને સ્ટ્રેપ્ટોમાયસીન
સિકલ સેલ એનિમિયા શેનું ઉદાહરણ છે?
જીબરીશ વિકૃતિ
ફ્રેમ શિક્ટ વિકૃતિ
પોઇન્ટ મ્યુટેશન
ખંડીય વિકૃતિ
HNO2 અને પારજાંબલી કિરણો દ્વારા એડીનાઇન અને ગ્વાનીનું વિએમિનીકરણ થઈ શું ઉત્પન્ન થાય છે?
ઝેન્થીન અને યુરેસીલ
સાયટોસીન અને યુરેસીન
ઝેન્થીન અને હીપોઝેન્થીન
કોણે જાણીતો “પ્રાકૃતિક પટનો પ્રયોગ” કર્યો?
હોલી, ખોરાના અને મથાઈ
જોશુઆ લેડરબર્ગ અને એસ્થર લેડરબર્ગ
નિરેનબર્ગ અને કોર્નબર્ગ
કોર્નબર્ગ અને લેડરબર્ગ
ફ્રેમ શિક્ટ વિકૃતિનો સથી અસરકારક ઉદાહરણ કયા રોગમાં શોધાયું?
થેલેસેમિયા
સિકલ સેલ એનિમિયા
રંતઅંધતા
લેશ નીહન સિન્ડ્રોમ (ખામી)
થેલેસેમિયા શાનું ઉદાહરણ છે?
સ્થાનાંતરણ અને સંક્રમણ
ટ્રાન્સવર્ઝન
પોઈન્ટ મ્યુટેશન
ફ્રેમ શિક્ટ વિકૃતિ