CBSE
જીવની ઉત્પતિના સમયને કેટલાં માપદંડ સાથે સરખાવવામાં આવે છે ?
10 કલાકના માપદંડ
12 કલાકના માપદંડ
13 કલાકના માપદંડ
14 કલાકના માપદંડ
પ્રમાણમાપમાં 1 મિનિટ બરાબર કેટલા વર્ષ થાય ? (જીઑલોજિક ક્લૉકમાં)
52,000 વર્ષ
1,87,000 વર્ષ
3,25,000 વર્ષ
આપેલ પૈકી એક પણ નહી
ડાર્વીને કયા પક્ષીમાં વિવિધતાનુંં અવલોકન કર્યું હતું ?
પીળુ પક્ષી
કાળું પક્ષી
ધોળુ પક્ષી
લાલ પક્ષી
હાર્ડી-વિનબર્ગનો સિદ્ધાંત એ ક્યારે રજૂ થયો હતો ?
1808
1907
1908
1900
જીવ આશરે કેટલાં મિલિયન વર્ષ પહેલા ઉદભવ્યો હતો ?
3000 મિલિયન વર્ષ
4000 મિલિયન વર્ષ
5000 મિલિયન વર્ષ
4500 મિલિયન વર્ષ
3
4
5
6
‘દ-વિઝનો સિદ્ધાંત’ ઉપનામ આપો.
ભિન્નતા
અલગીકરણ
વિકૃતિવાદ
યોગ્યતમ ચિરંજીવિતા
8:00 AM
8:00 PM
8:05 PM
9:00 PM
કોઈ એક જાતિના સજીવો વચ્ચેનાં લક્ષણોના વૈવિધ્યતાને શું કહે છે ?
જનીનિક પુનઃસંયોજન
નૈસર્ગીક પસંદગી
જીવનસંઘર્ષ
ભિન્નતા
સી વીડઝ અને જૂજ વનસ્પતિ આશરે કેટલાં મિલિયન વર્ષપૂર્વે અસ્તિત્વમાં હતાં ?
400 મિલિયન વર્ષ
320 મિલિયન વર્ષ
220 મિલિયન વર્ષ
120 મિલિયન વર્ષ