CBSE
એજિપ્તોપિથેક્સ એ કોના જેવાં જ છે ?
પ્રોપ્લિઓપિથેક્સ
રામાપિથેક્સ
ડ્રાયોપિથેક્સ
ઓરેઓપિથેક્સ
ઑસ્ટ્રેલોપિથેક્સના માનવ અને એપ જેવાં લક્ષણો કયાં છે ?
શિકારી
ઊર્ધ્વ સંસ્થિતિ
ગુફામાં વસતાં
હડપચીની ગેરહાજરી
જાવામેન અને પેકિંગમેન કેટલાં વર્ષો પહેલા જીવતા હતા ?
3,00,000 વર્ષ
4,00,000 વર્ષ
5,00,000 વર્ષ
5,50,000 વર્ષ
રામાપિથેક્સનાં અશ્મિઓ ક્યાંથી ભેગાં કરવામાં આવ્યાં છે ?
પાકિસ્તાન અને શ્રીલંકા
અમેરિકા અને આફ્રિકા
ભારત અને શ્રીલંકા
ભારત અને આફ્રિકા
પ્રોપ્લિઓપિથેક્સ એ કેટલાં મિલિયન વર્ષોપૂર્વે જીવતા હતા ?
30 મિલિયન
32 મિલિયન
35 મિલિયન
40 મિલિયન
આશરે કેટલાં મિલિયન વર્ષોપૂર્વે શ્રેણીના પૂર્વજો મીઠા કોસોપ્ટેરીજિયન મસ્ત્યો સ્વરૂપે જીએવતા હતા ?
400 મિલિયન વર્ષો
480 મિલિયન વર્ષો
470 મિલિયન વર્ષો
500 મિલિયન વર્ષો
હાર્ડી-વિનબર્ગનો સિદ્વાંત શેમાં તેનું મહત્વ ખૂબ જ છે ?
જનીનિક ભિન્નતા
ઉદ્દવિકાસ
જનીનસેતુ
જનીનવિદ્યા
પૃથ્વી આશરે કેટલા વર્ષો પહેલાં ઉદભવતી હતી ?
5000 મિલિયન વર્ષ
5500 મિલિયન વર્ષ
6000 મિલિયન વર્ષ
6500 મિલિયન વર્ષ
મૅન્ડેલિયન વસતિમાં હાજર જનીનોની કુલ સરવાળો એટલે શું ?
જનીનિક ભિન્નતા
જનીનવિદ્યા
જનીનસેતુ
જનીન-આવૃત્તિ
કેન્યાપિથેક્સ એ કોની નજીક સંકળાયેલ છે ?
ડ્રાયોપિથેક્સ
રામાપિથેક્સ
ઑસ્ટ્રેલોપિથેક્સ
ઓરેઓપેથિક્સ