Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

61.

જીવ આશરે કેટલાં મિલિયન વર્ષ પહેલા ઉદભવ્યો હતો ?

  • 3000 મિલિયન વર્ષ

  • 4000 મિલિયન વર્ષ 

  • 5000 મિલિયન વર્ષ 

  • 4500 મિલિયન વર્ષ 


62.

ડાર્વીને કયા પક્ષીમાં વિવિધતાનુંં અવલોકન કર્યું હતું ?

  • પીળુ પક્ષી

  • કાળું પક્ષી 

  • ધોળુ પક્ષી 

  • લાલ પક્ષી 


63.

પ્રમાણમાપમાં 1 મિનિટ બરાબર કેટલા વર્ષ થાય ? (જીઑલોજિક ક્લૉકમાં)

  • 52,000 વર્ષ

  • 1,87,000 વર્ષ

  • 3,25,000 વર્ષ

  • આપેલ પૈકી એક પણ નહી


64.

હાર્ડી-વિનબર્ગનો સિદ્ધાંત એ ક્યારે રજૂ થયો હતો ?

  • 1808 

  • 1907 

  • 1908 

  • 1900


Advertisement
65.

સી વીડઝ અને જૂજ વનસ્પતિ આશરે કેટલાં મિલિયન વર્ષપૂર્વે અસ્તિત્વમાં હતાં ?

  • 400 મિલિયન વર્ષ

  • 320 મિલિયન વર્ષ

  • 220 મિલિયન વર્ષ

  • 120 મિલિયન વર્ષ


66.

જીવની ઉત્પતિના સમયને કેટલાં માપદંડ સાથે સરખાવવામાં આવે છે ?

  • 10 કલાકના માપદંડ

  • 12 કલાકના માપદંડ

  • 13 કલાકના માપદંડ

  • 14 કલાકના માપદંડ


Advertisement
67.

કોઈ એક જાતિના સજીવો વચ્ચેનાં લક્ષણોના વૈવિધ્યતાને શું કહે છે ?

  • જનીનિક પુનઃસંયોજન

  • નૈસર્ગીક પસંદગી 

  • જીવનસંઘર્ષ 

  • ભિન્નતા 


D.

ભિન્નતા 


Advertisement
68. આધુનિક સંકલ્પનાનાં અનુસંધાનનો જૈવિક ઉદ્દવિકાસને એપ્રક્રિયામાં કેટલાં પાયાના ઘટકો સંકળાયેલાં છે ? 
  • 3

  • 4

  • 5

  • 6


Advertisement
69. મત્સ્યો કેટલાં વાગે અસ્તિત્વમાં આવ્યાં હતા ?
  • 8:00 AM

  • 8:00 PM

  • 8:05 PM

  • 9:00 PM


70.

‘દ-વિઝનો સિદ્ધાંત’ ઉપનામ આપો.

  • ભિન્નતા

  • અલગીકરણ 

  • વિકૃતિવાદ 

  • યોગ્યતમ ચિરંજીવિતા 


Advertisement