Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

71.

એજિપ્તોપિથેક્સ એ કોના જેવાં જ છે ?

  • પ્રોપ્લિઓપિથેક્સ 

  • રામાપિથેક્સ

  • ડ્રાયોપિથેક્સ 

  • ઓરેઓપિથેક્સ


72.

આશરે કેટલાં મિલિયન વર્ષોપૂર્વે શ્રેણીના પૂર્વજો મીઠા કોસોપ્ટેરીજિયન મસ્ત્યો સ્વરૂપે જીએવતા હતા ?

  • 400 મિલિયન વર્ષો

  • 480 મિલિયન વર્ષો

  • 470 મિલિયન વર્ષો

  • 500 મિલિયન વર્ષો


73.

ઑસ્ટ્રેલોપિથેક્સના માનવ અને એપ જેવાં લક્ષણો કયાં છે ?

  • શિકારી

  • ઊર્ધ્વ સંસ્થિતિ

  • ગુફામાં વસતાં 

  • હડપચીની ગેરહાજરી


74.

હાર્ડી-વિનબર્ગનો સિદ્વાંત શેમાં તેનું મહત્વ ખૂબ જ છે ?

  • જનીનિક ભિન્નતા

  • ઉદ્દવિકાસ 

  • જનીનસેતુ 

  • જનીનવિદ્યા 


Advertisement
75.

મૅન્ડેલિયન વસતિમાં હાજર જનીનોની કુલ સરવાળો એટલે શું ?

  • જનીનિક ભિન્નતા 

  • જનીનવિદ્યા

  • જનીનસેતુ 

  • જનીન-આવૃત્તિ 


76.

પૃથ્વી આશરે કેટલા વર્ષો પહેલાં ઉદભવતી હતી ?

  • 5000 મિલિયન વર્ષ

  • 5500 મિલિયન વર્ષ

  • 6000 મિલિયન વર્ષ

  • 6500 મિલિયન વર્ષ


Advertisement
77.

જાવામેન અને પેકિંગમેન કેટલાં વર્ષો પહેલા જીવતા હતા ?

  • 3,00,000 વર્ષ

  • 4,00,000 વર્ષ

  • 5,00,000 વર્ષ

  • 5,50,000 વર્ષ


C.

5,00,000 વર્ષ


Advertisement
78.

પ્રોપ્લિઓપિથેક્સ એ કેટલાં મિલિયન વર્ષોપૂર્વે જીવતા હતા ?

  • 30 મિલિયન

  • 32 મિલિયન

  • 35 મિલિયન

  • 40 મિલિયન


Advertisement
79.

કેન્યાપિથેક્સ એ કોની નજીક સંકળાયેલ છે ?

  • ડ્રાયોપિથેક્સ

  • રામાપિથેક્સ 

  • ઑસ્ટ્રેલોપિથેક્સ 

  • ઓરેઓપેથિક્સ 


80.

રામાપિથેક્સનાં અશ્મિઓ ક્યાંથી ભેગાં કરવામાં આવ્યાં છે ?

  • પાકિસ્તાન અને શ્રીલંકા 

  • અમેરિકા અને આફ્રિકા

  • ભારત અને શ્રીલંકા 

  • ભારત અને આફ્રિકા 


Advertisement