Important Questions of ઉદ્દવિકાસ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

91.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.

વિધાન A : વિકૃતિ એકી સાથે મોટા ભાગના સજીવોમાં સર્જાય છે.
કારણ R : આથી નૈસર્ગિક પસંદગીની તકો સુધરે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ એ R ની A સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

92.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.

વિધાન A : પ્રથમ દરિયાઇ અપ્ટષ્ઠવંશીય પ્રાણીઓ ઉદભવ્યાં.
કારણ R : સુવિકસિત કોષકેન્દ્ર ધરાવતું પ્રોટિસ્ટાજૂથ પ્રથમ ઉદભવ્યું.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ એ R ની A સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

Advertisement
93.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.

વિધાન A : મહા અણુઓ નિર્માણ પામ્યા બાદ તેઓનું દરિયામાં જમાવ અને અવક્ષેપન થયું.
કારણ R : સુવ્યસ્થિત રચના અસ્તિત્વમાં આવી જેને કોએસેર્વેટસ કહે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ એ R ની A સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

B.

A અને R બંને સાચાં છે, પરંતુ એ R ની A સમજૂતી નથી. 

Advertisement
94. સાચાં જોડકાં જોડો. 

  • i-p, ii-q, iii-r, iv-s

  • i-s, ii-p, iii-r, iv-q

  • i-q, ii-r, iii-p, iv-s 

  • i-r, ii-s, iii-q, iv-p 

Advertisement
95.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.

વિધાન A : મચ્છરો સામે DTT લગભગ બિનઅસરકારક બન્યું છે.
કારણ R : DDT ના સતત વપરાશથી મચ્છરમાં DDT સંવેદક જનીન પ્રતિરોધક જનીન તરીકે વિકૃતિ પામ્યું છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ એ R ની A સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

96.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.

વિધાન A : પૂર્વકોષો વિષમપોષી હતા.
કારણ R : પૂર્વકોષો અજારક હતા.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ એ R ની A સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

97.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.

વિધાન A : લાંબા સમયગાળાને અંતે જટિલ સજીવો વિકસ્યા.
કારણ R : સજીવોની જરૂરિયાતો મુજબ તેઓનું દૈહિક આયોજન પણ બદલાતું રહ્યું.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ એ R ની A સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

98.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.

વિધાન A : જો વસતિ સમતોલનમાં હોય.
કારણ R : તો ઉદવિકાસનો દર શૂન્ય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ એ R ની A સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

Advertisement
99.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.

વિધાન A : પૂર્વકોષો કાર્બનિક ઘટકોના આવરણ દ્વારા શક્તિ મેળવતા.
કારણ R : આદિ વાતાવરણમાં મુક્ત ઑક્સિજનનો અભાવ હતો.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ એ R ની A સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

100.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.

વિધાન A :લેમાર્કવાદ સ્વીકૃત છે.
કારણ R : ઉપાર્જિત લક્ષણો વારસામાં ઊતરે એ માનવું મુશ્કેલ છે.