Important Questions of ઉદ્દવિકાસ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

101. આપેલ વિધાનો સાચાં છે કે ખોટાં તેના માટે યોગ્ય વિકલ્પ જણાવો. 

1 કોએસર્વેટસ એ સ્વતંત્ર અણુઓ છે.
2 પૂર્વકોષો વિષમપોષી હતા.
3 ઓપેરીને કોએસર્વેટસને એક માત્ર જીવંત અણુ તરીકે ગણ્યા
4 સમય જતા પૂર્વકોષો કોષોમાં વિભેદન પામ્યા.

  • FTFT 

  • FTTT

  • TFTT

  • TTTT


102. સાચાં જોડકાં જોડો. 

  • i-q, ii-r, iii-p, iv-s

  • i-p, ii-s, iii-r,iv-q 

  • i-r, ii-p, iii-s, iv-q 

  • i-s, ii-r, ii-p, iv-q 


103.

જનીનપ્રવાહ અનુસંસાધનમાં આપેલ વિધાનોનો યોગ્ય વિક્લ્પ પસંદ કરો :

1 પ્રાણીઓ સ્થાનાંતરણની વૃત્તિ ધરાવે છે.
2 પ્રાણીઓ વસતિમાં સાથે રહેનાર સાથે સંવનત કરતાં નથી.
3 જનીનો બીજી વસતિમાં ફેરબદલી પામતાં નથી.
4 જનીનિક ભિન્નતા માટે જનીન પ્રવાહીની ઘટના અગત્યની છે.

  • FFFT 

  • TTFT

  • TFTT 

  • TFFT 


104. આપેલ વિધાનો સાચાં છે કે ખોટાં તેના માટે યોગ્ય વિકલ્પ જણાવો. 

1 પૃથ્વી આશરે 5000 બિલિયન વર્ષ અગાઉ સૂર્યમાંથી નિર્માણ પામેલ.
2 પૃથ્વીના નિર્માણ સમયે તેનું તાપમાન થી હતું.
3 ભારે ધાતુઓએ પૃથ્વીના કેન્દ્રમાં સ્થાન લીધું.
4 જીવની ઉત્પત્તિ માત્ર હલકાં તત્વોમાંથી થઇ.

  • FFTT

  • TFTT

  • FTTF 

  • FTFF


Advertisement
105. સાચાં જોડકાં જોડો. 

  • i-r, ii-q, iii-p, iv-s

  • i-r, ii-p, iii-q, iv-s
  • i-r, ii-s, iii-s, iv-p 

  • i-p, ii-r, iii-q, iv-s 


106.

પ્રાણીઓના ઉદવિકાસ અનુસંધાનમાં આપેલ વિધાનોનો યોગ્ય વિકલ્પ પસંદકરો.

1 પૃથ્વી આશરે મિલિયન વર્ષોપૂર્વે ઉદભવી
2 જીવ આશરે મિલિયન વર્ષોપૂર્વે ઉદભવ્યાં.
3 અપૃષ્ઠવંશીઓ આશરે મિલિયન વર્ષોપૂર્વે ઉદભવ્યાં.
4 સામુદ્રિક શેવાળ આશરે મિલિયન વર્ષોપુર્વે ઉદભવી.

  • TFTT 

  • TTTT

  • TTFF

  • TFFF


107. આપેલ વિધાનો સાચાં છે કે ખોટાં તેના માટે યોગ્ય વિકલ્પ જણાવો. 

1 કાર્યસદ્વશ્ય અંગો – કીટકો, પક્ષીઓ
2 આશિષ્ટ અંગો – આંત્રપુચ્છ, ડહાપણની દાઢ
૩ સમમૂલક અંગો- માનવ, પક્ષી, વ્હેલ
4 જોડતી કડી – મસ્ત્ય અને સારિસૃપ

  • TTTT

  • TFFT 

  • TTFF 

  • TTTF 


108. સાચાં જોડકાં જોડો. 

  • i-q, ii-r, iii-s, iv-p

  • i-p, ii-s, iii-q, iv-r 

  • i-r, ii-p, iii-q, iv-s 

  • i-r, ii-s, iii-p, iv-q 


Advertisement
109.

લેમાર્કવાદ અનુસંધાનમાં આપેલ વિધાનોનો યોગ્ય વિકલ્પ પસંદ કરો :

1 સજીવો અને તેનાં અંગો સતત કદ વધારો કરતાં હોય છે.
2 પર્યાવરણના દબાણ હેઠળ અંગોનો વિકાસ રૂંધાય છે.
3 ન વપરાતાં અંગો ક્રમશ: અદ્વશ્ય થાય છે.
4 ઉપાર્જિત લક્ષણો વારસામાં મળે છે.

  • TFTT 

  • TFTT 

  • TTFT 

  • TFTF 


Advertisement
110.

જનીનિક વિચન અનુસંધાનમાં આપેલ વિધાનોનો યોગ્ય વિકલ્પ પસંદ કરો:

1 મોટી વસતિમાં જનીન-આવૃત્તિ જો પસંદગી અને વિકૃતિ થાય પેઢી-દર-પેહી સમાન રહે છે.
2 નાની વસતિમાં જનીન-આવૃત્તિઓ તક દ્વારા સંપૂર્ણ સ્થિર જોવા મળે છે.
3 જનીનિક વિચનનની અસર મોટી વસતિમાં ખૂબ હોય છે.
4 નાની વસતિમાં કેટલાંક જનીનો તક દ્વારા તેની આવૃત્તિ વધે છે.

  • FFFF

  • FTFT 

  • TFTF 

  • FFFT 


A.

FFFF


Advertisement
Advertisement