Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

Advertisement
111.

આપેલ આકૃતિમાં X-નિર્દેશિત ભાગની રાસાયણિક પ્રકૃતિ કઈ છે ?

  • પ્રોટીન્સ 

  • કાર્બનિક દ્વવ્યો 

  • ન્યક્લિઓ પ્રોટીન 

  • આપેલ તમામ


D.

આપેલ તમામ


Advertisement
112.

નિએન્ડરથલ માનવનાં લક્ષણોને અનુસંધાનમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો :

1 તેઓ હડપચી ધરાવતા હતા.
2 તેઓના દાંત મોટા હતા.
3 તેઓની મસ્તિષ્કક્ષમતા 1300 હતી.
4 તેઓની ભ્રમર ભારે અને બહાર ઊપસેલી હતી.

  • FTFT 

  • FTFF 

  • TTFT 

  • TFTF 


113.

દેડકામાં કર્ણક-ક્ષેપક વાલ્વની મદદથી ક્ષેપકમાં મિશ્રરુધિર→P→Q→R→ જે શરીરનાં અંગોમાં વહન કરે છે.

  • P=મહાધમની કમાન, Q=ધમનીકાંડ, R=ધમની 

  • P=ધમનીકાંડ, Q=જમણું કર્ણક, R=ધમની

  • P=ધમની, Q=ધમનીકાંડ, R=મહાધમની કમાન

  • P=ધમનીકાડ, Q=મહાધમની કમાન, R=ધમની 


114.

આકૃતિમાં બતાવેલ Y નું કાર્ય જણાવો.

  • મિશ્રણ નાખવા માટેનો માર્ગ 

  • મિશ્રણને તેના દ્વારા વીજચમકારા આપ્યા.

  • મિશ્રણના જુદા-જુદા ઘટકોને અલગ કરવા માટે.

  • મિશ્રણને ઠંડું પાડવામાં મદદ કરે છે.


Advertisement
115.

આકૃતિમાં નિર્દેશિત X અને Y નાં નામ આપો.

  • X-પેરિપેટસ, Y-બાલાનોગ્લોસસ

  • X-બાલાનોગ્લોસસ, Y-આર્કિઓપ્ટેરિક્સ

  • X-આર્કિયોપ્ટેરિક્સ Y-બાલાનોગ્લોસસ

  • X-બાલાનોગ્લોસોસ, Y-પેરિપેટસ


116.

આપેલ આકૃતિમાં Y-નિર્દેશિત ભાગનું નામ જણાવો.

  • આણ્વિક કણો

  • કાર્બનિક અણુઓ 

  • પૂર્વકોષ 

  • અકાર્બનિક અણુઓ 


117.

આકૃતિમાં નિર્દેશિત W અને X નાં નામ આપો.

  • W રિઍક્શન ચેમ્બર અને X કન્ડેસર 

  • W કન્ડેસર અને X સ્ટૉપ કોક

  • W રિએક્શન ચેમ્બર X સ્ટોપ કોક

  • W કેન્ડેસર અને X રિઍક્શન ટેમ્બર


118.

આપેલ આકૃતિમાં X-નિર્દેશિત ભાગના સ્તરમાધ્યમના ઘટકો માટે કેવી શોષણક્ષમતા ધરાવે છે ?

  • અપસંદગીમાન

  • અપ્રવેશશીલ 

  • પ્રવેશશીલ 

  • પસંદગીમાન 


Advertisement
119.

વર્ગક અને તેનો ઉદભવ મિલિયન વર્ષોમાં અનુસંશાનમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1 મત્સ્યો – 500
2 ઉભયજીવીઓ – 400
3 સરિસૃપો – 250
4 સસ્તનો – 165

  • TFTF 

  • FTFT 

  • FFTT 

  • TTFF 


120.

હોમોઇરેક્ટસનાં લક્ષણોને અનુસંધાનમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1 તેઓ ઑસ્ટ્રેલોપિથેક્સ કરતાં સહેજ ઊંચા છે.
2 ચહેરો હડપચી વગરનો છે.
3 તેઓ તેમના ઓજારો પૂર્વ અગાઉના માનવો બનાવનાં હતાં, તેનાં કરતાં વધુ કુશળતાપૂર્વક રીતે બનાવતા.
4 તેઓ ગુફામાં વસતા હતા.

  • TFTF

  • TTFT 

  • TFFT 

  • FFTT 


Advertisement