CBSE
જીવની ઉત્પત્તિ ......... માં થઈ.
પાણી
હવા
પૃથ્વી
આપેલ પૈકી એક પણ નહી
જીવ ઉદભવ્યો
1 બિલિયન વર્ષો પહેલાં
4 બિલિયન વર્ષો પહેલાં
6 બિલિયન વર્ષો પહેલાં
8 બિલિયન વર્ષો પહેલાં
નીચેનામાંથી કયું જીવની ઉત્પત્તિ દરમિયાન મુક્ત સ્વરૂપે મળતું નથી?
હાઇડ્રોજન
એમોનિયા
મિથેન
ઓક્સિજન
DNA ........... નો પોલીમર છે.
ન્યુક્લિઓટાઇડ
ગ્લુકોઝ
એમિનો એસિડ
આપેલ પૈકી એક પણ નહી
પાશ્વરે આપ્યો
રોગોની જંતુ થીયરી
જનનદ્વવ્ય સિદ્વાંત
કોષીય વાદ
પૂર્વજન્યાનુવર્તનવાદ
સ્ટેન્લી મિલરે તેનાં પ્રયોગમાં સંશ્લેષિત કર્યું?
કોષ
એમિનો એસિડ
વાઈરસ
પ્રોટીન
આદિ અથવા પ્રાથમિક વાતાવરણ કયા મિશ્રણનું બનેલું હતું?
ઓક્સિજન, મિથેન, પાણી, નિકલ
ઓક્સિજન, એમોનિયા, મિથેન, પાણી
હાઇડ્રોજન, એમોનિયા, મિથેન, ઓક્સિજન
હાઇડ્રોજન, વરાળ, મિથેન, એમોનિયા
જીવની ઉત્પત્તિની દિશા તરફ કયા સંયોજનો બન્યાં હતાં?
પ્રોટીન, એમિનો એસિડ
યુરિયા, ન્યુક્લિઈક એસિડ
યુરિયા, એમિનો એસિડ
પ્રોટીન્સ, ન્યુક્લિઈક એસિડ
D.
પ્રોટીન્સ, ન્યુક્લિઈક એસિડ
કયા વખતમાં જીવન ન હતું?
પ્રાગ્જૈવિક યુગ
મધ્યજીવી મહાકલ્પ
કેમ્બ્રિયન મહાકલ્પ
પુરાજીવી યુગ
કોણે પ્રાયોગિક સાબિતી આપી કે હાઇડ્રોજન, મિથેન, પાણી અને એમોનિયા એમિનો એસિડ બનાવે છે?
ઓપરિન
સ્ટેન્લી મિલર
ચાર્લ્સ ડાર્વિન
લેમાર્ક