Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

151.

પૂર્વજન્યાવર્તનના સિદ્વાંત પ્રમાણે

  • વ્યક્તિ વિકાસ જાતિ ઇતિહાસ પુનરાવર્તિત કરે છે.

  • દરેક પ્રાણી ઈંડાથી શરૂઆત કરે છે.

  • ઘાયલ થયેલા શરીરના ભાગો નવા થઈ જાય છે.

  • સંતતિઓ પિતૃઓ જેવી હોય છે.


152.

નીચેનામાંથી કયો સમૂહ અવિષિષ્ટ અંગો ધરાવે છે?

  • શરીરની રૂંવાટી, શંખિકા, કૃમિરૂપ આંત્ર પુચ્છા, જીભ

  • પુચ્છાસ્થિ, ડહાપણની દાઢ અને ઢાંકણી

  • પુચ્છાસ્થિ, કૃમિરૂપ આંત્ર પુચ્છ, અને કાનના સ્નાયુઓ

  • શરીરની રૂંવાટી, એટલાસ કશેરૂકા અને કાનના સ્નાયુઓ


Advertisement
153.

નીચેનામાંથી કયું અંગ મનુષ્યમાં અવશિષ્ટ નથી?

  • ઘાટી ઢાંકણ

  • કૃમિરૂપ આંત્ર પુચ્છ

  • ત્રીજું પોપચું

  • કાનના સ્નાયુઓ


A.

ઘાટી ઢાંકણ


Advertisement
154.

ઉદવિકાસનો સિદ્વાંત આને લાગુ પડે છે.

  • પર્યાવરણીય પરિસ્થિતિઓ

  • અજીવજનન

  • વિશિષ્ટ સર્જનવાદ

  • ક્રમશ:ફેરફાર


Advertisement
155.

જીવ વિજ્ઞાનની કઈ શાખા જે અશ્મિઓ સાથે સંબંધિત છે.

  • અશ્મિવિદ્યા

  • પક્ષી વિજ્ઞાન

  • જીવ પરિસ્થિતીકી 

  • પરિસ્થિતિકી


156.

કયું મનુષ્યનું અવશિષ્ટ અંગ છે?

  • દાંત

  • કર્ણ પલ્લવ

  • કર્ણ પલ્લવના સ્નાયુઓ

  • શેષાંત્ર 


157.

હાલમાં જ કયું પ્રાણી લુપ્ત થયું છે?

  • ડોડો

  • ડાયનોસોર

  • પ્ટેરોકેટાઇલ

  • મામોથ


158.

આર્કિઓપ્ટેરીક્સ એ જોડતી કડી છે કારણ કે

  • તે મેરૂદંડી અને અમેરૂદંડીના લક્ષણો ધરાવતું હતું.

  • તે સરિસૃપ અને પક્ષીઓના લક્ષણો ધરાવે છે.

  • તેને સરિસૃપ અને સસ્તનોના લક્ષણો ધરાવે છે.

  • તે સરિસૃપ છે પણ પક્ષી નથી


Advertisement
159.

ગેલાપેગોસ ટાપુઓ કયા વૈજ્ઞાનિક સાથે છે.

  • માલ્થસ

  • ડાર્વિન

  • વોલેસ

  • લેમાર્ક


160.

પેરિપેટસ એ કોની વચ્ચેની જોડતી કડી છે?

  • સરિસૃપ અને સસ્તન

  • નુપૂરક અને સંધિપાદ

  • મુદુકાય અને સંધિપાક

  • ચપટા કૃમિઓ અને નુપૂરક


Advertisement