CBSE
સમમૂલક અંગોને .....
અસમાન ઉત્પત્તિ અને સમાન કાર્યો
સમાન ઉત્પત્તિ અને સમાન અથવા અસમાન કાર્યો
અસમાન ઉત્પત્તિ અને રચના
અસમાન ઉત્પત્તિ અને કાર્ય
નીચેનામાંથી કયા માનવ અંગો અવશિષ્ટ છે?
શેષાંત્ર
કર્ણ પલ્લવ
ડહાપણની દાઢ
અંડાકાર ગવાક્ષ
નીચેનામાંથી કયો સમૂહ અસમૂલક અંગો દર્શાવે છે?
તીતીઘોડો, ઘોડો અને ચામાચીડિયાના પશ્વ ઉપાંગો
વંદો, મચ્છર અને મધમાખીના મુખાંગો
માનવ, વાનર અને કાંગારૂના હાથ અને હાથીની સુંઢ
કીટકીની પક્ષી અને ચામાચીડિયાના પાંખો
હેકલના જીવજનનના નિયમ પ્રમાણે
દરેક સજીવ પોતાના પિતૃઓ દ્વારા પેદા થાય છે.
મેટાઝુઅનનો વ્યક્તિગત વિકાસ પૂર્વજોના ગર્ભ વિકાસીય લક્ષણો બતાવ્યા.
વ્યક્તિ વિકાસ જાતિ ઈતિહાસ પુનરાવર્તિત કરે છે.
જનનરસ અમર છે.
સૌ પ્રથમ કોણે પૂર્વજન્યાવર્તન વાદ રજુ કર્યો?
ડાર્વિન
માલ્થસ
વાઈસમેન
મૂલર અને હેક્લ
કાર્યસદ્વશ અંગો :-
કાર્યોમાં સમાન
ઉત્પત્તિમાં સમાન
રચનામાં સમાન
અકાર્યક્ષમ
પ્રજીવ અને એકકોષીય વનસ્પતિ વચ્ચેની જોડતી કડી છે?
ટ્રાયપેનોસોમા
પેરામેશિયમ
યુગ્લીના
અમીબા
નુપૂરક અને મુદુકાય વચ્ચેની જોડતી કડી
નેપોલીના
નોટીલસ
સુફેનક
ઓક્ટોપસ
A.
નેપોલીના
કયું પક્ષી ઉડી શકતું નથી.
મોર
સ્ટાર્ક
ઇમુ
બતક
પ્રોથેરીઆ શેમાંથી વિકાસ પામ્યા છે?
પક્ષીઓ
સરિસૃપ
યુથેરિયા