Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

191.

પક્ષીઓ અને સસ્તનોનો યુગ છે.

  • કોએનોઝોઈક

  • ક્રિટેશિયસ

  • મેસોઝોઈક

  • પેલિઓઝોઈક


192.

કયા વૈજ્ઞાનિકે યોગ્યતમની ચિરંજીવિતાનો પ્રારંભિક ખ્યાલ આપ્યો?

  • મેન્ડેલ

  • વોલેસ

  • સ્પેન્સર

  • ડાર્વિન


193.

ઘોડાના જાતિ ઈતિહાસનું સૌથી પહેલું અશ્મિ

  • મેરીચીપ્પસ

  • મેસોહીપ્પસનું 

  • ઇક્કસ

  • ઇઓહીપ્પસ


194.

વિકૃતિવાદ આપનારા વિજ્ઞાનિકનું નામ આપો.

  • દ્ર-વ્રિસ

  • વોલેસ

  • માથુસ

  • ડાર્વિન


Advertisement
195.

લેમાર્કવાદનો મુખ્ય સિદ્વાંત કયો હતો?

  • ભિન્નતાઓ

  • ઉપાર્જિત લક્ષણોની વારસાગત

  • યોગ્યતમની ચિરંજીવિતા

  • પ્રાકૃતિક પસંદગી


196.

ઇ.સ. 1809 માં પ્રકાશિત થયેલું પુસ્તક ફિલોસોફી ઝુલોઝીક કોના દ્વારા લખાયેલું હતું?

  • મેન્ડલ

  • ડાર્વિન

  • લેમાર્ક

  • દ્ર-વ્રિસ


Advertisement
197.

ડાર્વિનનો પ્રાકૃતિક પસંદગીવાદ શેના પર આધારિત હતો?

  • અંગોનો ઉપયોગ અને બિન ઉપયોગને લીધે થતાં ફેરફારો

  • ઉપાર્જિત લક્ષણોનો વારસો

  • વિકૃતિ

  • સજીવોમાં પ્રજનનો ઉંચા દર અસ્તિત્વ માટેનો સંઘર્ષ અને યોગ્યતમની ચિરંજિવિતા


D.

સજીવોમાં પ્રજનનો ઉંચા દર અસ્તિત્વ માટેનો સંઘર્ષ અને યોગ્યતમની ચિરંજિવિતા


Advertisement
198.

પાલતુ કૂતરાઓમાં નવી જાતિઓ શેના દ્વારા વિકસાવી હતી.

  • કૃત્રિમ પસંદગી

  • જાતિય પસંદગી

  • પ્રાકૃતિક પસંદગી

  • જુવાન પસંદગી


Advertisement
199.

કયા વૈજ્ઞાનિકે જનનદ્રવ્યના સાતત્યનો સિદ્વાંત આપ્યો?

  • ડાર્વિન

  • વાઈસમેન

  • મેન્ડલ

  • લેમાર્ક


200.

ડાર્વિને જાતિઓની ઉત્પત્તિ શેના દ્વારા સમજાવી?

  • ઉપાર્જિત લક્ષણો

  • પ્રાકૃતિક પસંદગી

  • સંકરણ

  • વિકૃતિ


Advertisement