Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

201.

ડાર્વિન કોના લખાણથી પ્રભાવિત થયો હતો.

  • લયેલ

  • માલ્થુસ

  • વોલેસ

  • આપેલ બધા જ


202.

કયા વર્ષમાં પુસ્તક જાતિઓની ઉત્પત્તિ પ્રકાશિત થયું હતું?

  • 1844

  • 1956

  • 1809 

  • 1859


203.

કોણે સૌ પ્રથમ જૈવિક ઉદવિકાસની ક્રિયા વિધિ ઉકેલવાનો પ્રયત્ન કર્યો હતો?

  • લેમાર્ક

  • ડાર્વિન

  • હેક્લે 

  • દ્ર-વ્રિસ


Advertisement
204.

નીચેનામાંથી કઈ હકીકતો લેમાર્કવાદમાં શંકા વિકસાવે છે?

  • જિરાફને લાંબી ડોક ઉંચા વૃક્ષોના પાંદડા ખાવા માટે છે.

  • નર હરણ દુશ્મનોથી બચવા ઝડપથી દોડી શકે છે.

  • માનવ માદાઓ વીંધેલા કર્ણ પલ્લવ સાથે જન્મતી નથી તેઓના કાન હજારો વર્ષોથી વીંધેલા હોવા છતાં
  • આપેલ પૈકી એક પણ નહી


C.

માનવ માદાઓ વીંધેલા કર્ણ પલ્લવ સાથે જન્મતી નથી તેઓના કાન હજારો વર્ષોથી વીંધેલા હોવા છતાં

Advertisement
Advertisement
205.

ઉદવિકાસમાં સફળ થવા વિકૃતિ શેમાં થવી જોઈએ?

  • જનન રસનું DNA

  • RNA

  • પ્લાઝમા પ્રોટીન્સમિ

  • ઓમેટોપ્લાઝ DNA


206.

જો ઉદવિકાસ ન હોત તો.....

  • દૈહિક ભિન્નતાઓ જનીનિક ભિન્નતાઓને રૂપાંતરિત થઈ

  • ઉપાર્જિત લક્ષણોની વારસાગતના ન થઈ હોય

  • દૈહિક ભિન્નતાઓ વારસાગત ન હોત

  • વસ્તીના સભ્યો વચ્ચે જનીનિક ભિન્નતાઓ ન શોધાઈ હોત


207.

સાપને પગ નથી હોતા કારણ કે....

  • ગરોળીને પગ નથી

  • દરમાં પ્રવેશવખતે તેણે તેના પગ ગુમાવ્યા હતા

  • ઉદવિકાસ દરમિયાન પગ ગુમાવ્યા

  • સરિસૃપના પૂર્વજોને પગ ન હતાં


208.

જે વહાણ(શીપ) ડાર્વિને કામ કર્યું તે એટલી જ પ્રાકૃતિક

  • નોર્વે

  • બિગલ

  • સેન્ચ્યુરી

  • સિગલ


Advertisement
209.

ડાર્વિનવાદનો સૌથી નબળો મુદ્દો હતો તે શાની રજૂઆત ન કરી શક્યો?

  • ભિન્નતાઓ

  • ઉત્પાદનનો ઉંચો દર

  • અસ્તિત્વ માટે સંઘર્ષ

  • યોગ્યતમની ચિરંજીવિતા


210.

જો જાતિની વસ્તી વધારે સુસંગત પર્યાવરણમાં વહન પામે તો તે બતાવશે ....

  • અમર્યાદિત ખોરાક મળશે

  • શત્રુઓ વિરુદ્વ રક્ષણ

  • વધારે સજીવો ટકશે

  • પ્રજનન દર વધે છે.


Advertisement