Important Questions of ઉદ્દવિકાસ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

221.

નવી જાતિ ઉદ વિકાસ માટે કયું સૌથી મહત્વનું પરિબળ છે?

  • વ્યાપક બર્હિસંકરણ

  • ભૌગોલિક વિયોજન

  • વ્યાપક અંત:સંકરણ

  • આપેલ પૈકી એક પણ નહી


222.

જનીન સેતુ છે.

  • પ્રજાતિના જનીનો

  • વસ્તીમાના સજીવનો જનીન પ્રકાર

  • બધા સજીવોના વિવિધ જનીનો એક વિસ્તારમાં મળે છે.

  • કૃત્રિમ રીતે સંશ્લેષિત જનીનોનો સેતુ


223.

નીચેનામાંથી કઈ જોડ સાચી છે?

  • મોર્ગન જનીન વિદ્યાના પિતા 

  • દ્ર-વ્રિસ ઓસેનોથેરા લેમાર્કીઆના

  • ડાર્લિંગટન-DNAવિકૃતિ

  • મેન્ડેલ વિકૃતિ


224.

એક વૈજ્ઞાનિકે ડ્રોસોફિલાની 69 પેઢીઓને અંધારામાં આખવા છતાં માખીઓને સામાન્ય આંખો હતી. આ કયો નિયમ ના મંજૂર કરે છે?

  • ઉપાર્જિત લક્ષણો વારસાગત છે.

  • સંશ્લેષિત વાદ

  • પ્રાકૃતિક પસંદગી

  • જનનદ્રવ્યનો સિદ્વાંત


Advertisement
Advertisement
225.

નીચેનામાંથી કયા પુરાવાઓ લેમાર્કની સંકલ્પનાઓની તરફેણ કરતાં નથી?

  • પીપર્ડ માથેમાં ઔદ્યોગિક વિસ્તારમાં કૃષ્ણતા

  • ગુફામાં રહેતા પ્રાણીઓમાં રંજક દ્રવ્યનો અભાવ

  • સાપમાં ઉપાંગોની ગેરહાજરી

  • જળચર પક્ષીઓના જોડાયેલા પંજાની હાજરી


A.

પીપર્ડ માથેમાં ઔદ્યોગિક વિસ્તારમાં કૃષ્ણતા


Advertisement
226.

કોણે જનીન વિદ્યા અને જાતિઓની ઉત્પત્તિ જે ઉદ્દ વિકાસની સંશ્લેષિત વાદ સાથે જોડાય છે તે પુસ્તક લખ્યું છે?

  • દ્ર-વ્રિસ

  • મેયર

  • હોલ્ડેન

  • ડોબ્ઝહેન્સ્કી


227.

નવા ડાર્વિનવાદ પ્રમાણે નીચેનામાંથી કયું ઉદવિકાસ માટે જવાબદાર છે?

  • વિકૃતિ અને પ્રાકૃતિક પસંદગી

  • વિકૃતિ 

  • પ્રાકૃતિક પસંદગી

  • B અથવા C


228.

પરમાણુ બોમ્બનો ઉપયોગ અસામાન્ય તાઓ તરફ આવનારી પેઢીઓમાં તેને કારણે દોરી જાય છે?

  • જનીન વિકૃતિ

  • શરીર બદલાય છે.

  • હવાનું પ્રદુષણ

  • વાતાવરણના બદલાયેલા પરમાણુઓ


Advertisement
229.

જૈવિક ઉદવિકાસનો અંતિમ સ્ત્રોત છે.

  • અંત:સ્ત્રાવીય ક્રિયા
  • વિકૃતિ 

  • લિંગી પ્રજનન

  • પ્રાકૃતિક પસંદગી


230.

બકરીમાં બે શિંગડાને બદલે ચાર શિંગડાનું હોવું એ શાનું ઉદાહરણ છે?

  • આનુવંશિક ભિન્નતા

  • ઉપાર્જિત ભિન્નતાઓ

  • સતત ભિન્નતાઓ

  • અસતત ભિન્નતાઓ


Advertisement