Important Questions of ઉદ્દવિકાસ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

231.

માનવના પૂર્વજ જેણે સૌ પ્રથમ દ્વિપાદ ચલન દર્શાવ્યું.

  • પેકિંગ માનવ

  • ક્રોમેગ્નન

  • ઓસ્ટ્રેલોપિથેક્સ

  • જાવા એપમાનવ


232.

હોમો એપિઅન્સ સાથે કયું લક્ષણ મળતું આવે છે?

  • મસ્તિષ્ક ક્ષમતા 1450 cc

  • હડપચી ઉત્સેધ ગેરહાજર

  • સમુખ પાંદાગુલિ

  • વિશાળ કેનાઈન(રાક્ષી દાંત)


233.

પૂર્વ ઐતિહાસિક માનવ જે પૃથ્વી પર પસહ્વ અત્યંત નૂતન યુગમાં રહેતો હતો, તે –

  • એટલાતિક માનવ

  • નિએન્ડરથલ માનવ

  • ઓસ્ટ્રેલોપિથેક્સ માનવ

  • જાવા મેન


Advertisement
234.

સંભવિત પહેલો પૂર્વ ઐતિહાસિક માનવ ........ હતો.

  • ઓસ્ટ્રેલોપિથેક્સ

  • ઝીનજેથ્રોપસ

  • રામાપિથેક્સ

  • હોમોહેબીલીસ


D.

હોમોહેબીલીસ


Advertisement
Advertisement
235.

નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

  • એપ્સ અંત:સ્થ રચનાની દ્રષ્ટિએ માનવનાં પુર્વજો છે.

  • પ્રોકન્સલ એ માનવ અને એપનો પૂર્વજ હતો.

  • પ્રોકન્સલ માનવનો પૂર્વજ હતો, નહિ કે ઓપનો,

  • આપેલ પૈકી એક પણ નહી


236.

જૈવિક ઉદવિકાસની દ્રષ્ટિએ કયો પ્રાઈમેટ માનવીની સૌથી વધુ નજીક છે?

  • ઉરાંગઉટાન

  • ગિબન

  • ગોરીલા

  • સિનાન્થ્રોપસ


237.

આધુનિક માનવનો સંભવિત સીધો પૂર્વજ ....... છે.

  • ક્રોમેગ્નન માનવ

  • નિએન્ડરથલ માનવ

  • જાવા માનવ

  • પેકિંગ માનવ


238.

હોમો ઇરેક્ટસ, ક્રોમેગ્નોન માનવથી આ બાબતમાં જુદા પડે છે.

  • કલા અને ચિત્રકામ

  • જડબું બહાર ઉપસેલું ધરાવે 

  • ઓજાર બનાવવાં

  • ઢોળાવવાળું જડબું


Advertisement
239.

પિથેકનથ્રોપસના અશ્મિઓ ક્યાંથી મળ્યા?

  •  જાપાન

  • ચીન 

  • જર્મની 

  • જાવા


240.

હોમો ઇરેક્ટસ એ કોનું જૈવ વિજ્ઞાનિક નામ છે?

  • જાવા મેન

  • પેકિંગ અને જાવા અને

  • આધુનિક માનવ

  • નિએન્ડરથલ માનવ


Advertisement