Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

241.

કયા ખંડમાં પૂર્વ ઐતિહાસિક માનવના સૌથી વધુ અશ્મિઓ મળી આવ્યા છે?

  • અમેરિકા

  • આફ્રિકા

  • યુરોપ

  • એશિયા


242.

ડબલ્યુ.સી.પાઈનો શું ફાળો હતો?

  • તેમણે જાવા માનવ શોધ્યો

  • તેમણે ક્રોમેગ્નન માનવ શોધ્યો

  • તેમણે પેકિંગ માનવ શોધ્યો

  • આપેલ પૈકી એક પણ નહી


243.

પહેલો માનવનો પૂર્વજ જેના અશ્મિઓ શોધાય છે, તે

  • નિએન્ડરથલ માનવ

  • પિથેકનાથ્રોપ્સ

  • ઝિનજેનાથ્રોપ્સ

  • ઓસ્ટ્રેલોપિથેકસ


244.

કોણે જાવા એપ માનવને શોધી કાઢ્યા?

  • ડ્યુબોઈસ

  • લીકે 

  • મેયર

  • ડેવિડસન બ્લેક


Advertisement
245.

માનવનું વૈજ્ઞાનિક નામ:-

  • હોમો ઇરેક્ટસ

  • કેનીસ ફેમીલીઆરીસ

  • હોમો સેપિયન્સ

  • હોમો હેબીલીસ


Advertisement
246.

અતિ આધુનિક માનવ અશ્મિ સ્વરૂપે મળી આવ્યો તે

  • હેઈડલ બર્ગ માનવ

  • ક્રોમેગ્નન માનવ

  • જાવા મેન

  • પેકિંગ મેન


B.

ક્રોમેગ્નન માનવ


Advertisement
247.

માનવનો ઉદવિકાસ શક્ય હતો કારણ કે આપણા એપ જેવા પૂર્વજોએ –

  • સામુદાયિક શિકાર વિકસાવ્યું

  • દ્વિપાદ ચલન ખુલ્લી જમીન પર બતાવ્યું

  • અગ્નિનો ઉપયોગ કર્યો.

  • પોષણમાં મુશ્કેલી અનુભવી


248.

કયા પૂર્વ ઐતિહાસિક માનવે મૃતકોનું યોગ્ય દફન સૌ પ્રથમ શરૂ કર્યું?

  • ક્રોમેગ્નન માનવ

  • પેકિંગ માનવ

  • નિએન્ડરથલ માનવ

  • જાવા માનવ


Advertisement
249.

જાવા માનવીની મસ્તિષ્ક ક્ષમતા કેટલી હતી?

  • 400 cc 

  • 650 cc 

  • 900 cc 

  • 1450 cc


250.

કયા આદિ માનવના અશ્મિઓ ભારતની શિવાલિક પર્વતમાળામાંથી ઉપલબ્ધ થયા છે?

  • રામાપિથેકસ

  • પોપ્લિઓપિથેકસ

  • ઓલિગોપિથેક્સ

  • પારાન્થ્રોપ્સ


Advertisement