CBSE
સૂક્ષ્મ વિકૃતિઓ, ફેરફારોને શેમાં સમાવે છે?
એકલ જનીન
રંગસુત્રના સેટેલાઈટ ક્ષેત્રમાં
મીની રંગસૂત્રો
લઘુકાય
A.
એકલ જનીન
નીચેનામાંથી શેને વિકૃતિ કહી શકાય?
વધારાના રંગસૂત્રને ધરાવતું
અર્ધીકરણમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થવી
યુગ્મક સંલયન પછી રંગસૂત્રોનું બેવડાવું
આપેલ બધા જ
મોટે ભાગે વિકૃતિઓ ........ હોય છે.
લાભદાયક
વારસાગત
બિનવારસાગત
હાનિકારક
ઓચિંતો અને ભિન્ન ફેરફાર, જે જનીનની રચનામાં થાય છે તેને ........ કહે છે.
પ્રતિગામી પશ્વ વિકૃતિ
પોઈન્ટ મ્યુટેશન
રંગસૂત્રીય વિપથનો
પુરોગામી વિકૃતિ/અગ્ર વિકૃતિ
વિકૃતિ સામાન્ય રીતે ......... હોય છે.
પ્રચ્છન્ન
સહ પ્રભાવિતા
અપૂર્ણ પ્રભાવીતા
પ્રભાવી
રંગસૂત્રોની બે સમજાત ન હોય તેવીબે જોડીઓ વચ્ચે થતા રંગસૂત્રોના ભાગોનો ફેરફાર:-
સંક્રમણ
વ્યતિકરણ/પરાંતરણ
સ્થાનાંતરણ
ઉત્ક્રમણ
કોણે વિકૃતિ શબ્દનો પ્રયોગ પ્રથમવાર કર્યો હતો?
દ્ર-વ્રિસે
મેન્ડલ
મોર્ગન
ડાર્વિન
વાસ્તવિક વિકૃતિ સૌપ્રથમ કોના દ્વારા પહેલાં શોધાઈ?
દ્ર-વ્રિસે
મૂલર
મોર્ગન
સ્ટેડલર
વિકૃતિ સામાન્ય રીતે ........ સર્જે છે.
કોઈ ફેરફાર નહી
નાના ફેરફારો
અવગણી શકાય એવા ફેરફારો
મોટા ફેરફારો
વિકૃતિ એ .......
ફેરફાર છે, પેઢીની સંતતિને અસર કરે છે.
એક ફેરફાર જે પિતૃઓને જ અસર કરે છે અને ક્યારેય વારસાગત નથ
અસતત ફેરફાર જે વારસાગત છે.
વનસ્પતિની વૃદ્વિ માટેનું કારક