Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

271.

સૌ પ્રથમ મ્યુટન્ટ જનીન ડ્રોસોફિલા પર મોર્ગન દ્વારા નોંધાયેલો હતા તે ....... હતા.

  • સફેદ આંખવાળી માદા

  • સફેદ આંખવાળો નર

  • લાલ આંખવાળો નર

  • લાલ આંખવાળી માદા


272.

પોઈન્ટ મ્યુટેશનની સૌથી પહેલી નોંધ ........ છે.

  • સ્વપોષી ન્યુરોસ્પોરાનાં નર મ્યુટન્ટ બીડલ અને ટેટમ દ્વારા

  • ઈ કોલાઈનાં મ્યુટન્સ જોશુઆ લેડરબર્ગ દ્વારા શોધાયા

  • સ્નેથ રાઈટ દ્વારા ટુંકા પગવાળું ઘેટું 

  • મોર્ગન દ્વારા સફેદ આંખોવાળી ઓટોટ્રોફિક ડ્રોસોફિલા


273.

ઘેટાની ટુંકા પગવાળું જાતિ એ શેનું ઉદાહરણ છે?

  • પ્રભાવી દૈહિક વિકૃતિ

  • પ્રચ્છન્ન જનીનિક વિકૃતિ

  • પ્રભાવી જનીનિક વિકૃતિ

  • પ્રચ્છન્ન દૈહિક વિકૃતિ


274.

જનીનિક વિકૃતિઓમાં થાય છે.

  • પ્રોટીન

  • DNA

  • RNA

  • RNA અને પ્રોટીન બંન્ને


Advertisement
275.

નીચેનામાંથી કયું વિકૃતિ દરમિયાન બદલાય છે?

  • જનીનનો ક્રમ

  • રંગસૂત્ર 

  • જનીનની રચના

  • આપેલ પૈકી એક પણ નહી


276.

વિકૃતિનું બિંદુપથ ......... છે.

  • કોષકેન્દ્ર

  • જનીન 

  • રંગસૂત્ર 

  • સેન્ટ્રોમિયર


Advertisement
277.

જનીન વિકૃતિ શેને લીધે થાય છે?

  • N2 બેઈઝના ક્રમમાં ફેરફાર થવાથી

  • DNA માં જનીનોનો ક્રમ બદલાવાથી

  • પ્રજનનને કારણે 

  • સંલગ્નતાને લીધે


A.

N2 બેઈઝના ક્રમમાં ફેરફાર થવાથી


Advertisement
278.

વિકૃતિનો સામાન્ય દર ...... છે.

  • 1 space cross times space 10 to the power of 10
  • 1 space cross times space 10 to the power of negative 10 end exponent
  • 1 space cross times space 10 to the power of negative 6 end exponent
  • 1 space cross times space 10 to the power of 5

Advertisement
279.

ક્ષ કિરણો અને પારજાંબલી વિકિરણોની મ્યુટાજનિક પ્રકૃતિ શોધનાર વૈજ્ઞાનિક ......

  • મૂલર

  • હાર્ડી અને વિનબર્ગ

  • બીડલ અને ટેટમ

  • મેડમ ક્યુરી


280.

“સ્ટાર્ટફિશિયલ ટ્રાન્સમ્યુટેશન” બાય રે કોના દ્વારા રજુ કરાયું ?

  • દ્ર-વ્રિસે

  • મોર્ગન

  • મૂલર

  • સ્ટેડલર


Advertisement