CBSE
મોટા ભાગના ઉત્પરિવર્તન વધારે અવળી અસરો શેની પર ધરાવે છે?
એકકીય
દ્વિકીય
ત્રિકીય
ચતુર્થકીય
ક્ષ-કિરણિની મ્યુટાજેનિક અસર કોના દ્વારા શોધાઈ?
દ્ર-વ્રિસ
મૂલર
લ્યુરીઆ
મોર્ગન
વિકૃતિ માટેની ઓછામાં ઓછી જરૂરિયાત ........ છે.
સમગ્ર DNA માં ફેરફાર
DNA નાં એકલ સૂત્રમાં ફેરફાર
ત્રિઅંકી સંકેતમાં ફેરફાર
એકલ ન્યુક્લિઓટાઈડમાં ફેરફાર
પોઈન્ટ મ્યુટેશન જે A → G, C → G, C → G અને T → A નો DNA માં ફેરફાર પ્રેરે છે તે ...... છે.
ટ્રાન્સવર્ઝન, સંક્રમણ, ટ્રાન્સવર્ઝન, સંક્રમણ
સંક્રમણ, સંક્રમણ, ટ્રાન્સવર્ઝન, ટ્રાન્સવર્ઝન
સંક્રમણ, ટ્રાન્સવર્ઝન, સંક્રમણ, ટ્રન્સવર્ઝન
આપેલ પૈકી એક પણ નહી
વિકૃતિના અભ્યાસ માટે એકકીય દ્વિકીય કરતાં વધારે ઉપયોગી છે કારણ કે .....
પ્રભાવી સ્વરૂપપ્રકાર અભિવ્યક્ત થાય છે.
પ્રભાવી સ્વરૂપપ્રકાર અવરોધાય છે.
પ્રચ્છન્ન વિકૃતિ F1 માં અભિવ્યક્ત થાય છે.
પ્રચ્છન્ન વિકૃતિ F2 માં અભિવ્યક્ત થાય છે.
5-બ્રોમો યુરેસિલ દ્વારા પ્રેરિત વિકૃતિઓ .......... છે.
પ્રતિગામી વિકૃતિઓ
અનુપ્રસ્થીય વિકૃતિઓ
સંક્રામી વિકૃતિઓ
ફ્રેમ શિક્ટ વિકૃતિઓ
C.
સંક્રામી વિકૃતિઓ
જનીનિક વિકૃતિનો પ્રકાર જે પ્યુરીનનું પિરીમીડિન સાથે પ્રતિસ્થાપન કે તેનાથી ઉલટી પ્રક્રિયા કરે છે (અથવા) એક પ્રકારના બેઈઝનું અન્ય પ્રકારમાં બેઈઝ દ્વારા થતું પ્રતિસ્થાપન ........ છે.
પ્રત્યાંકન
પરાંતરણ
ટ્રાન્સવર્ઝન
સ્થાનાંતરણ
પ્યુરીન N2 બેઈઝનું બીજા પ્યુરીન બેઈઝ સાથે પ્રતિસ્થાન અથવા એક પિરિમિડીન બેઈઝનું બીજા પિરમિડિન N2 સાથે પ્રસ્તિસ્થાન થાય તેને ......... કહેવાય છે.
પ્રત્યાંકન
સંક્રમણ
ટ્રાન્સવર્ઝન
સ્થાનાંતરણ
બેઈઝ એનેલોગસ દ્વારા થયેલું બેઈઝ પ્રતિસ્થાપન ......... છે.
પૂરક નિર્ધારણ
ટ્રાન્સવર્ઝન
સંક્રમણ
આપેલ પૈકી એક પણ નહી
AAG, GCG, GAC, CAG, CCA-
AAG, GAG, GAC, CAA, CCA-
AAG, AGG, ACC, AAC, CAA-
ACG, GAG, GAC, CAG, CCA-