Important Questions of કોષચક્ર અને કોષવિભાજન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષચક્ર અને કોષવિભાજન

Multiple Choice Questions

231.

જનનરસ સિદ્વાંત કોના દ્વારા આપવામાં આવી?

  • હયુકસલે 

  • સ્ટીવર્ડ

  • ઓ.હર્ટવિગ

  • હર્ટિગ 


232.

કોષવિભાજનમાં જરૂરી ATP અણુઓનું સંશ્લેષણ અને સંગ્રહ ........... માં થાય છે.

  • G1-અવસ્થા 

  • G2-અવસ્થા

  • પૂર્વાવસ્થા 

  • ભાજનોત્તરાવસ્થા 


233.

ત્રાક સૂક્ષ્મનલિકાઓ શાની બનેલી છે?

  • કોલાજન અને ઇલાસ્ટીન પ્રોટીન

  • એકિટન તંતુઓ 

  • 95% ડાયનીયન અને 5% DNA

  • 95-97% ટ્યુબ્યુલીન અને 3-5% RNA


234.

અર્ધસૂત્રીભાજન ........... માં જોવા મળે છે.

  • દ્વિકોષકેન્દ્રી કોષ 

  • દ્વિકીય કોષ

  • આદિકોષકેન્દ્રી કોષ 

  • એકકીય કોષ 


Advertisement
235.

વ્યતિકરણની ક્રિયામાં શું થાય છે?

  • જનીનિક દ્રવ્યોનું ઘટવું

  • જનીનિક દ્રવ્યોની આપ-લે

  • રંગસૂત્રોનું દ્વિગુણન 

  • રંગસૂત્રોનું જોડાણ 


236.

આવૃતબીજધારીમાં અર્ધસૂત્રીભાજનનું સ્થાન .......

  • દલચક્ર અથવા પારાગરજ

  • વર્ધનશીલ પેશી 

  • બીજાણુ માતૃકોષ 

  • મૂળ 


237.

કોષચક્ર દરમિયાન સંશ્લેષણ તબક્કામાં શુ થાય છે?

  • પ્રોટીન અને RNAનું સંશ્લેષણ

  • DNA - સંશ્લેષણ 

  • રંગસૂત્રોની સંખ્યા બમની થાય છે.

  • બે કેન્દ્રિકનું નિર્માણ 


238.

કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્રિકાનું દીર્ધકરણ અને પાતળા થવાની પ્રક્રિયાથી રંગસૂત્રમાં અદ્રશ્ય થઈ જવું એ કઈ અવસ્થાનું વિભેદક લક્ષણ છે?

  • અંત્યાવસ્થા

  • ભાજનોત્તરાવસ્થા 

  • ભાજનાવસ્થા 

  • અંતરાવસ્થા 


Advertisement
239.

સમસુત્રીભાજનમાં ત્રાક કિરણો ................ હોય છે.

  • અનિયમિત

  • દ્વિધ્રિવીય 

  • બહુધ્રુવીય 

  • અધ્રુવીય 


240.

રંગસૂત્રીય સ્વસ્તિક ............... દરમિયાન જોવા મળે છે.

  • ડિપ્લોટીન

  • પેલ્ટોટીન

  • ડાયાકાઇનેસીસ

  • સીનેપ્ટોટીન


Advertisement