CBSE
રંગસુત્ર પાતલા તંતું જેવા દેખાય એ તબક્કાનું સૂચન કરે છે ?
પેકિટન
લેપ્ટોટીન
ડિપ્લોટીન
ડાયકાઈનેસીસ
સાયનેપ્સીસ એટલે.......
રંગસુત્રોની લંબાઈને અનુરૂપ જોડી બનવી.
પુનઃ સંયોજીત ગંઠીકાનું દ્રશ્યમાન થવું.
રંગસુત્ર સ્પષ્ટ ચતુઃસુત્રી દેખાવા.
સ્વસ્તીક ચોકડી નિર્માણ સ્થાને જનીનોની અદલાબદલી થવી.
પૂર્વાવસ્થા – I ના પેટા તબક્કાનો સાચો ક્રમ કયો છે ?
ઝાયગોટીન → લેપ્ટોટીન → પેક્ટિન → ડાયકાનેસીસ
લેપ્ટોનીન → પેકિટીન → ઝાયગોટીન → ડિપ્લોટીન → ડાયકાઈનેસીસ
લેપ્ટોટીન → ઝાયગોટીન → પેક્ટિન → ડિપ્લોટીન → ડાયકાઈનેસીસ
લેપ્ટોટીન → પેક્ટીન → ઝાયગોટીન → ડિપ્લોટીન → ડાયકાનેસીસ
ઝીપરની જેમ પ્રક્રિયાને આગલ વધારતો તબક્કો કયો ?
ડાયકાનેસીસ
ઝાયગોટીન
પેક્ટીન
ડિપ્લોટીન
સ્વસ્તિક ચોકડીનો આધાર કોના પર છે ?
રંગસુત્રની સંખ્યા પર
જનીનોની અદલાબદલી પર
રંગસુત્રની લંબાઈ પર
જનીનોની સંખ્યા પર
પુનઃસંયિજીત ઘંઠિકાનું દ્રશ્યમાન થવુ કઈ અવસ્થાની લાક્ષણિકતા છે ?
ડાયકાઈનેસીસ
ડિપ્લોટીન
પેકિટીન
ઝાયગોટીન
પેક્ટીન તબક્કા દરમિયાન...........
વ્યતીકરણથી જનીનોની અદલાબદલી થાય.
રંગસુત્રની રંગસુત્રીકાઓ એકબીજા ફરતે વીંટળાયેલી હોય છે.
પુનઃસંયોજીત ગંઠિકા દ્રશ્યમાન થાય.
ઉપરોક્ત તમામ
2
4
8
9
ઈન્ટરકાયનેપ્સીસ એટલે.........
અર્ધિકરણની બે અવસ્થા વચ્ચેનો તબક્કો
સમભાજન અને કોષ ચક્ર વચ્ચેનો તબક્કો
બે કોષચક્ર વચ્ચેનો તબક્કો
આંતરાવસ્થા અને વિભાજન અવસ્થા વચ્ચેનો તબક્કો
આંતરકોષ વિભાજન એટલે.........
સિનસેટીયમ
ઈન્ટરકાઈનેસીસ
સયનેપ્સિસ
વ્યતિકરણ