CBSE
વૃદ્ધિ માટે નીચે પૈકી કઈ પ્રક્રિયા જરૂરી છે ?
કોષનું વિભાજન થવું.
કોષની જીર્ણતા.
કોષના જથ્થામાં વધારો
જનીન દ્રવ્યનું પ્રાસ્થાપન થવું.
બે સફળ કોષવિભાજન વચ્ચેનો સમાગાળો
કોષની અંદર થતા શ્રેણીબદ્ધ ફેરફાર
કોષના દ્વિગુણને પ્રેરે.
પ્રજનન કોષના ફલનને પ્રેરે.
D.
પ્રજનન કોષના ફલનને પ્રેરે.
સમભાજનના તબક્કાનો ક્રમ કયો ?
લેપ્ટોનીન- ઝાયગોટીન- પેકિટીન- ડિપ્લોટીન
પૂર્વાવ્સ્થા- ભાજનાવસ્થા- ભાજનોત્તરવસ્થા- અંત્યાવસ્થા
G1-S-G2-G2-m
આંતરાવસ્થા- ભાજનાવસ્થા- અંત્યાવસ્થા
નીચે પૈકી કયો તબક્કો આંતરાવસ્થાનો નથી ?
વિભાજન
G1
G2
S
G1 તબક્કામાં કઈ ક્રિયા થાય છે ?
ઉત્સેચક, RNA, પ્રોટીન, સંશ્ર્લેષણ
DNA નું સંશ્ર્લેષણ
સૂક્ષ્મનલિકાનું સર્જન
ઉપરોક્ત તમામ
રંગસુત્ર દ્રવ્ય કઈ અવસ્થામાં જોવા મળે છે ?
ભાજનોત્તરવસ્થા
અંત્યાવસ્થા
આંતરાવસ્થા
ભાજનાવસ્થા
ત્રાકતંતુઓનું રંગસુત્ર સાથે જોડાણ દર્શાવતી રચના એટલે,
ભાજનાતલ
કાઈનેટોકોર્સ
સેન્ટ્રોમીટર
ઉપર્યુક્ત તમામ
આંતરવસ્થા માટે અસત્યવિધાન જણાવો.
કોષનું કદ મોટું થાય.
કોષકેન્દ્ર વિભાજન પામે.
DNA સ્વયંજનન પામે.
રંગસુત્રને સ્પષ્ટ કઈ વસ્થા દરમિયાન નિહાળી શકાય છે ?
ભાજનાવસ્થા
અંત્યાવસ્થા
ભાજનોત્તરવસ્થા
પૂર્વાવસ્થા
પૂર્વાવસ્થામાં ન બનતી હોય તેવી ઘટના કઈ ?
વિષુવવૃતિય તલનું નિર્માણ
રંગસુત્રનું લંબ ધરીએ સંકોચન
દ્વિધ્રુવિય ત્રાકનું નિર્માણ
કોષકેન્દ્રીકા, કોષકેન્દ્રપટલનો લોપ