પૂર્વાવસ્થા – I from Class Biology કોષચક્ર અને કોષવિભાજન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષચક્ર અને કોષવિભાજન

Multiple Choice Questions

41. દ્વિકીય પ્રાણી અર્ધીકરણ દ્વાર કેવા જન્યુનું નિર્માણ કરે છે ? 
  • n

  • 2n

  • 3n

  • 4n


42.

વિષુવૃતીયતલ સમયે રંગસુત્રના સેન્ટીમિયર કઈ દિશામાં હોય છે ?

  • દક્ષિણ ધ્રુવ 

  • કોષીય ધ્રુવ 

  • ઉત્તર ધ્રુવ 

  • કોઈપણ


43.

ડાયકાનેસીસના અંતમાં શું થાય છે ?

  • કોષકેન્દ્રીકા અને કોષકેન્દ્રપટલ લુપ્ત થાય.

  • જનીનોની અદલાબદલી 

  • પૂર્ણ રંગસુત્ર સંકોચન 

  • રંગસુત્ર દૂર ખસે 


44.

જનીનોની અદલાબ્દલીનું ચોક્કસ સ્થાન કયું ?

  • વિષુવૃતીયતલ

  • દ્વિધ્રુવિયત્રાક 

  • ઝીપર 

  • સ્વસ્તિક ચોકડી 


Advertisement
45.

અર્ધીકરણ માટે સત્યવિધાન કયું છે ?

  • જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે. 

  • પ્રક્રિયાને અંતે સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે કોષોનો પુરવઠો મળે છે.

  • સંપૂર્ણ પ્રક્રિયાને અંતે બે બાળકોષ અસ્તિત્વમાં આવે. 

  • પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે. 


46.

રંગસુત્રોની સંખ્યા મૂળકોષ કરતા અડધી બનાવતો તબક્કો કયો ?

  •  ભાજનોત્તરવસ્થા – I

  • ભાજનાવસ્થા - I I

  • ભાજનાવસ્થા – I

  • ભાજનોત્તરવસ્થા - I I


47.

સમસુત્રણ અને અર્ધીકરણ કઈ બાબતે જુદા પડે ?

  • વિભાજનના વિવિધ તબક્કાને આધારે 

  • રંગસુત્રની સંખ્યાને આધારે 

  • કોષની સંખ્યાની આધારે 

  • ઉપર્યુક્ત તમામ


Advertisement
48.

પૂર્વાવસ્થા – I સંદર્ભમાં અસંગત તબક્કો કયો ?

  • ડાયકાઈનેસીસ 

  • ઈન્ટરકાઈનેસીસ

  • લેપ્ટેટીન 

  • ડિપ્લોટીન 


B.

ઈન્ટરકાઈનેસીસ


Advertisement
Advertisement
49.

રંગસુત્રોનું સંકોચન પૂર્ણકક્ષાએ પહોચવું એટલે........

  • ડિપ્લોટીન

  • ડાયકાયનેસીસ 

  • ભાજનાવસ્થા – I 

  • પૂર્વાવસ્થા – I


50.

વ્યતિકરણ એટલે .......

  • જનીનોની વહેંચણી 

  • જનીનોનું વિભાજન

  • જનીનોનું ગુણન 

  • જનીનોની અદલાબદલી 


Advertisement