CBSE
જનીનોની અદલાબ્દલીનું ચોક્કસ સ્થાન કયું ?
વિષુવૃતીયતલ
દ્વિધ્રુવિયત્રાક
ઝીપર
સ્વસ્તિક ચોકડી
વિષુવૃતીયતલ સમયે રંગસુત્રના સેન્ટીમિયર કઈ દિશામાં હોય છે ?
દક્ષિણ ધ્રુવ
કોષીય ધ્રુવ
ઉત્તર ધ્રુવ
કોઈપણ
n
2n
3n
4n
A.
n
સમસુત્રણ અને અર્ધીકરણ કઈ બાબતે જુદા પડે ?
વિભાજનના વિવિધ તબક્કાને આધારે
રંગસુત્રની સંખ્યાને આધારે
કોષની સંખ્યાની આધારે
ઉપર્યુક્ત તમામ
રંગસુત્રોનું સંકોચન પૂર્ણકક્ષાએ પહોચવું એટલે........
ડિપ્લોટીન
ડાયકાયનેસીસ
ભાજનાવસ્થા – I
પૂર્વાવસ્થા – I
વ્યતિકરણ એટલે .......
જનીનોની વહેંચણી
જનીનોનું વિભાજન
જનીનોનું ગુણન
જનીનોની અદલાબદલી
અર્ધીકરણ માટે સત્યવિધાન કયું છે ?
જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે.
પ્રક્રિયાને અંતે સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે કોષોનો પુરવઠો મળે છે.
સંપૂર્ણ પ્રક્રિયાને અંતે બે બાળકોષ અસ્તિત્વમાં આવે.
પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે.
ડાયકાનેસીસના અંતમાં શું થાય છે ?
કોષકેન્દ્રીકા અને કોષકેન્દ્રપટલ લુપ્ત થાય.
જનીનોની અદલાબદલી
પૂર્ણ રંગસુત્ર સંકોચન
રંગસુત્ર દૂર ખસે
પૂર્વાવસ્થા – I સંદર્ભમાં અસંગત તબક્કો કયો ?
ડાયકાઈનેસીસ
ઈન્ટરકાઈનેસીસ
લેપ્ટેટીન
ડિપ્લોટીન
રંગસુત્રોની સંખ્યા મૂળકોષ કરતા અડધી બનાવતો તબક્કો કયો ?
ભાજનોત્તરવસ્થા – I
ભાજનાવસ્થા - I I
ભાજનાવસ્થા – I
ભાજનોત્તરવસ્થા - I I