CBSE
પ્રથમ અર્ધીકરણના વિભાજન દરમિયાન સમજાત રંગસુત્રની જોડની રંગસુત્રિકાઓ વચ્ચે જનીનિક દ્રવ્યની ફેરબદલી થાય છે. તેને શું કહે છે ?
સાયનેપ્સિસ
વ્યતિકરણ
રૂપાંતરણ
સ્વસ્તિક
B.
વ્યતિકરણ
લેમ્પબ્રશ રંગસુત્રો આ દરમિયાન બને છે ?
ભાજનાવસ્થા-I
આંતરાવસ્થા
પૂર્વાવસ્થા
ડિપ્લોટીન
ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં સમવિભાજનીય કોષોમાં કઈ રચના સામાન્યતઃ નોંધાતી નથી ?
ત્રાકતંતુ
કોષીય તકતી
તારાકેન્દ્ર
સેન્ટ્રોમિયર
કોષરસમાં DNAનું સ્વયંજનન આ તબક્કામાં થાય છે.
G2
ભાજનાવસ્થા
S તબક્કો
G1
રંગસુત્રની સંખ્યા, કદ અને આકાર અવલોકન કરવાની સૌથી સારી અવસ્થા કઈ છે ?
પૂર્વાવસ્થા
ભાજનાન્તિમાવસ્થા
ભાજનાવસ્થા
આંતરાવસ્થા
એકકીય કોષની દ્વિકીય અવસ્થામાં કોલ્ચિસિન ઉમેરવાથી શું થાય છે ?
સમભાજનીય ત્રાકના નિર્માણને અવરોધે
સમભાજન અવરોધે
DNA બેવડાય
સેન્ટ્રોમિયર નિર્માણને અવરોધે
અર્ધીકરણ – I અર્ધસુત્રણ વિભાજન છે અને અર્ધીકરણ – II સમસુત્રણ વિભાજન છે કારણ કે,
સમજાત રંગસુત્રોના અલગ થવાની ઘટના છે.
રંગસુત્રિકાનું અલગીકરણ
સમજાત રંગસુત્રબી જોડ બને છે.
વ્યતિકરણ પામે છે.
અર્ધીકરણમાં પિતૃકોષથી તેમજ બાળકોષથી તેઓ કઈ બાબતે અલગ પડે છે ?
સ્વતંત્રતા, પ્રભાવિતામ વ્યતિકરણ
વિશ્લેષણ અને સ્વતંત્ર પ્રભાવિતા
વિશ્ર્લેષણ, વ્યતિકરણ
વિશ્ર્લેષણ, સ્વતંત્ર, પ્રભાવિતા, વ્યતિકરણ
મેન્ડેલિયન કારક વિશ્ર્લેષણ શેમા થાય છે ?
આયગોટીન
ભાજનોત્તરાવસ્થા –II
ડિપ્લોટીન
ભાજનોત્તરાવસ્થા-I
અર્ધીકરણ ઉદ્દવિકાસ માટેનું મહત્વ ધરાવે છે. કરણ કે તેના પરિણામ માટે શું સાચું છે ?
પુનઃસંયોજન થાય છે.
જનીનિક રીતે બાળકોષો સમાન હોય છે.
ચાર બાળકોષો સર્જાય છે.
અંડકોષ અને શુક્રકોષ સર્જાય છે.