CBSE
દૈહિકોષ ચક્રમાં .........
આંતરાવસ્થા ટૂંકી થાય છે.
આંતરાવસ્થા બેવાર થાય છે.
મૂળભૂત કોષમાં હાજર DNA કરતાં G1 માં બેવડાય છે.
DNA નું સંયોજન S તબક્કામાં થાય છે.
32 X 105 કોષ
175 X 105 કોષ
5 X 105 કોષ
35 X 105 કોષ
સમભાજનમાં ભાજનોત્તરાવસ્થા ભાજનાવસ્થાથી કઈ રીતે અલગ પડે છે ?
રંગસુત્રોની સંખ્યા સમાન હોય અને રંગસુત્રિકાની સંખ્યા અડધી હોય.
રંગસુત્રોની સંખ્યા સમાન હોય અને રંગસુત્રિકાની સંખ્યા સમાન હોય.
રંગસુત્રોની સંખ્યા અડધી હોય અને રંગસુત્રિકાની સંખ્યા અડધી હોય.
રંગસુત્રોની સંખ્યા અડધી હોય અને રંગસુત્રિકાની સંખ્યા સમાન હોય
7
14
28
64
કોષવિભાજન દરમિયાન અગ્રસ્ય વર્ધમાન પેશિનું કોષકેન્દ્રપટલ શેમાં જોવા મળે છે ?
ભાજનાંતિઅવસ્થા
કોષરસ વિભાજન
ભાજનાવસ્થા
ભાજનોવસ્થા
સૂક્ષ્મનલિકાઓમાં શેમાં ભાગ લે છે ?
સ્નાયુસંકોચન
કોષવિભાજન
DNA નક્કી કરવા
પટલના બંધારણ
કોષવિભાજન દરમિયાન ત્રાકતંતુઓ રંગસુત્રની સાથે જે સ્થાને જોડાણ ધરાવે છે. તેને શું કહેવાય ?
ક્રોમોમિયર
સેન્ટ્રિઓલ
ક્રોમોસેન્ટર
કાઈનેટોકોર
D.
કાઈનેટોકોર
ભાજનાવસ્થામાં રંગસુત્રિકાઓની સંખ્યા કેટલી હોય છે ?
બે સમભાજનમાં અને ચાર અર્ધીકરણમાં
એક સમભાજનમાં અને બે અર્ધીકરણમાં
અર્ધીકરણ અને સમભાજન બંનેમાં બે
બે સમભાજનમાં અને એક અર્ધીકરણમાં
પ્રયોગશાળામાં સમવિભાજનનો અભ્યાસ કરવાનું સૌથી સારું દ્રવ્ય કયું છે ?
પર્ણાગ્ર
અંડાશય
મૂલાગ્ર
પરાગાશય
જો દ્વિકીય કોષ કેલ્ચિનથી અસરગ્રસ્ત હોય તો પછી શું થાય છે ?
એકકીય
ચતુષ્કીય
ત્રિકીય
દ્વિકીય