Important Questions of કોષચક્ર અને કોષવિભાજન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષચક્ર અને કોષવિભાજન

Multiple Choice Questions

141.

જીવનચક્રમાં કઈ બે ઘટનાઓ રંગસૂત્રોની એની એ જ (સામાન્ય) સંખ્યાને જાળવી રાખે છે?

  • અર્ધીકરણ અને ફલન

  • સૂત્રીભાજન અને અર્ધીકરણ 

  • ફલન અને સૂત્રીભાજન 

  • ફક્ત અર્ધીકરણ


Advertisement
142.

કોષદ્રવ્ય વિભાજન (સાયટોકાઇનેસીસ)દરમ્યાન સંકુચિત મધ્યકાયની રચના શામાં થાય છે?

  • લીલ

  • ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ

  • પ્રાણીઓ 

  • ફુગ 


C.

પ્રાણીઓ 


Advertisement
143.

વનસ્પતિમાં કોષદ્રવ્ય વિભાજન કઈ રીબેકટેરિયા થાય છે?

  • ત્રાંસુ 

  • કેન્દ્રગામી 

  • અપકેન્દ્રી

  • મધ્યવર્તી


144.

કયા પ્રકારનું વિભાજન પોલિપ્લોઈડીમાં પરિણમે છે?

  • અસૂત્રીભાજન

  • ક્રિપ્ટોમાઇટોસીસ 

  • અર્ધીકરણ 

  • એન્ડોમાઇટોસીસ


Advertisement
145.

‘અર્ધીકરણ’ આમાંથી શેમાં થતું નથી?

  • લઘુબીજાણુધાની 

  • પ્રરોહાગ્ર

  • બીજાંડ 

  • પરાગકોશ 


146.

નીચેનામાંથી કયું ભાજનોતરાવસ્થા I માં જોવા નથી મળતું પરંતુ ભાજનોત્તરાવસ્થા II જોવા મળે છે?

  • ત્રાકતંતુઓનું સંકોચન 

  • રંગસૂત્રબિંદુનું વિભાજન

  • રંગસૂત્રોનું સંઘનન 

  • રંગસૂત્રોની ધ્રુવીયગતિ 


147.

અવસ્થા દરમિયાન, દ્વિગુણીય કોષમાં નું પ્રમાણ શેના બરાબર હોય છે?

  • એકકીય કોષ 

  • દ્વિગુણીય કોષ 

  • ચતુર્ગુણિત કોષ 

  • કંઈ પણ કહી શકાય નહી


148.

કોષચક્રમાં, માઇક્રોસ્કોપમાં કઈ અવસ્થાના ફેરફારો જોઈ શકાતા નથી?

  • ભાજનોત્તરાવસ્થા

  • અંતરાપ્રાવસ્થા 

  • પૂર્વાવસ્થા 

  • ભાજનાવસ્થા 


Advertisement
149.

કોષ વિભાજન દરમ્યાન કયું રંગસૂત્ર નાશ પામી શકે છે.

  • અંતકેન્દ્રી રંગસૂત્ર

  • મહારંગસૂત્ર 
  • મધ્યબિંદુથી દૂરના રંગસૂત્ર

  • બહુકેન્દ્રી રંગસૂત્ર 


150.

વ્યતિકરણની પ્રક્રિયા શેમાં થાય છે?

  • ડાયાકાઇનેસીસ

  • ઝાયાગોટીન 

  • પેકાયટીન 

  • ડિપ્લોટીન 


Advertisement