CBSE
વનસ્પતિમાં અર્ધીકરણ ............ માં જોવા મળે છે.
બીજાણુઓ
મૂલાગ્ર
પર્ણ આદ્યક
બીજાણુધાની
અર્ધીકરણ દરમિયાન ચતુષ્ક નિર્માણ ....... માં થાય છે?
પેકાયટીન
ડિપ્લોટીન
લેપ્ટોટીન
ઝાયગોટીન
A.
પેકાયટીન
સમસૂત્રી ભાજનની કઈ અવસ્થામાં રંગસૂત્રો દ્વિસંયોજી એટલે કે બે રંગસૂત્રિકાઓના બનેલા છે?
પૂર્વાવસ્થા અને અંત્યાવસ્થા
ભાજનાવસ્થા અને અંત્યાવસ્થા
ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા
પૂર્વાવસ્થા અને ભાજનાવસ્થા
વિભાજન અવસ્થા અને DNA નાં સ્વંયજનનની શરૂઆત વચ્ચેના સમયને ............ કહેવાય છે.
અંતરાલાવસ્થા
G1 - અવસ્થા
G2 - અવસ્થા
S - અવસ્થા
અર્ધીકરણમાં રંગસૂત્રબિંદુનું વિભાજન .......... દરમિયાન થશે.
ભાજનાવસ્થા - |
અંતરાલાવસ્થા
ભાજનોત્તરાવસ્થા - |
ભાજનોત્તરાવસ્થા - ||
નીચેની આકૃતિનું અવલોકન કરો. કોષ વિભાજનમાં અવસ્થા પછી કઈ અવસ્થા છે?
ભાજનોત્તરાવસ્થા
ડાયાકાઇનેસીસ
પૂર્વાવસ્થા
ભાજનાવસ્થા
અંતરાસ્તરી તંતુઓ ............ અવસ્થામાં રચાય છે?
ભાજનોત્તરાવસ્થા
પૂર્વાવસ્થા
પૂર્વ ભાજનવસ્થા
પશ્વ પૂર્વાવસ્થા
ભાજનોત્તરાવસ્થા-1 માં દરેક રંગસૂત્ર ........... રંગસૂત્રિકાના બનેલા છે.
એક
બે
ચાર
ઘણા (અસંખ્ય)
કોષવિભાજન દરમિયાન રંગસૂત્ર શાના કારણે અલગ ધ્રુવો તરફ ધકેલાય છે?
સુક્ષ્મનલિકાઓ
કોષરસ વિભાજન
તારાકેન્દ્રો
રસધાનીના નિર્માણથી
સક્રિય સમસૂત્રીભાજન, પ્રાણીઓમાં ક્યાં જોવા મળે છે?
મણિ
નખના તલભાગમાં
વાળના અગ્રભાગમાં
ચામડીની અંતત્વચા