વિભાજન અવસ્થા અને DNA from Class Biology કોષચક્ર અને કોષવિભાજન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષચક્ર અને કોષવિભાજન

Multiple Choice Questions

181.

વનસ્પતિમાં અર્ધીકરણ ............ માં જોવા મળે છે.

  • બીજાણુઓ

  • મૂલાગ્ર 

  • પર્ણ આદ્યક

  • બીજાણુધાની 


182.

સમસૂત્રી ભાજનની કઈ અવસ્થામાં રંગસૂત્રો દ્વિસંયોજી એટલે કે બે રંગસૂત્રિકાઓના બનેલા છે?

  • પૂર્વાવસ્થા અને અંત્યાવસ્થા 

  • ભાજનાવસ્થા અને અંત્યાવસ્થા

  • ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા 

  • પૂર્વાવસ્થા અને ભાજનાવસ્થા 


183.

અર્ધીકરણમાં રંગસૂત્રબિંદુનું વિભાજન .......... દરમિયાન થશે.

  • ભાજનાવસ્થા - |

  • અંતરાલાવસ્થા 

  • ભાજનોત્તરાવસ્થા - |

  • ભાજનોત્તરાવસ્થા - ||


184.

અંતરાસ્તરી તંતુઓ ............ અવસ્થામાં રચાય છે?

  • ભાજનોત્તરાવસ્થા

  • પૂર્વાવસ્થા 

  • પૂર્વ ભાજનવસ્થા 

  • પશ્વ પૂર્વાવસ્થા 


Advertisement
185.

અર્ધીકરણ દરમિયાન ચતુષ્ક નિર્માણ ....... માં થાય છે?

  • પેકાયટીન 

  • ડિપ્લોટીન

  • લેપ્ટોટીન 

  • ઝાયગોટીન


Advertisement
186.

વિભાજન અવસ્થા અને DNA નાં સ્વંયજનનની શરૂઆત વચ્ચેના સમયને ............ કહેવાય છે.

  • અંતરાલાવસ્થા

  • G1 - અવસ્થા 

  • G2 - અવસ્થા 

  • S - અવસ્થા 


B.

G1 - અવસ્થા 


Advertisement
187.

ભાજનોત્તરાવસ્થા-1 માં દરેક રંગસૂત્ર ........... રંગસૂત્રિકાના બનેલા છે.

  • એક 

  • બે 

  • ચાર 

  • ઘણા (અસંખ્ય)


188.

નીચેની આકૃતિનું અવલોકન કરો. કોષ વિભાજનમાં અવસ્થા પછી કઈ અવસ્થા છે?

  • ભાજનોત્તરાવસ્થા 

  • ડાયાકાઇનેસીસ

  • પૂર્વાવસ્થા 

  • ભાજનાવસ્થા 


Advertisement
189.

સક્રિય સમસૂત્રીભાજન, પ્રાણીઓમાં ક્યાં જોવા મળે છે?

  • મણિ

  • નખના તલભાગમાં 

  • વાળના અગ્રભાગમાં 

  • ચામડીની અંતત્વચા


190.

કોષવિભાજન દરમિયાન રંગસૂત્ર શાના કારણે અલગ ધ્રુવો તરફ ધકેલાય છે?

  • સુક્ષ્મનલિકાઓ 

  • કોષરસ વિભાજન

  • તારાકેન્દ્રો 

  • રસધાનીના નિર્માણથી


Advertisement