Important Questions of કોષચક્ર અને કોષવિભાજન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષચક્ર અને કોષવિભાજન

Multiple Choice Questions

201.

સમસુત્રીભાજનમાં અર્ધરંગસૂત્રનું ગુણસૂત્રબિંદુ સુધી તુટવાની પ્રક્રિયા એ કઈ અવસ્થામાં થાય છે?

  • અત્યાવસ્થા

  • પૂર્વાસ્થા

  • ભાજનાવસ્થા

  • ભાજનોત્તરાવસ્થા


202.

સૂત્રયુગ્મન સંકુલ એ ............. નું લક્ષણ છે.

  • યુગ્મિક અર્ધસૂત્રી રંગસૂત્રો 

  • ભાજનાવસ્થા

  • સમસૂત્રી રંગસૂત્રો 

  • લેપ્ટોટીન રંગસૂત્રો


Advertisement
203.

જો વર્ધનશીલ કોષને રેડિયોએકિટવ થાયમિડિ ધરાવતા માધ્યમમાં રાખવામાં આવે તો સૌપ્રથમ બેકટેરિયા રેડિયોએકિટવીટી........ માં જોવા મળશે.

  • બંનેમાં એક સાથે 

  • યુક્રોમેટિન

  • હિટરોક્રોમેટિન

  • આપેલ પૈકી એક પણ નહી


B.

યુક્રોમેટિન


Advertisement
204.

કોષના વિકાસ દરમિયાન શું થાય છે?

  • K.I. વધ-ઘટ થયા કરે છે.

  • K.I. અચળ રહે છે

  • K.I. ઘટે છે.

  • K.I. વધે છે.


Advertisement
205.

પ્રોટીન સંશ્લેષણ કઈ અવસ્થા દરમિયાન થાય છે?

  • S

  • G

  • G

  • આપેલ બધા જ


206.

અર્ધસુત્રીભાજન શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો?

  • ફાર્મર અને મોરે 

  • બોવેરી

  • ડબલ્યુ. ફલેમિંગ 

  • એ. ફલેમિંગ


207.

કોષવિભાજનની કઈ અવસ્થામાં રંગસૂત્રો એકબીજા સાથે ખુબ સંઘનન પામેલ હોય છે?

  • અંત્યાવસ્થા

  • પૂર્વાવસ્થા 

  • ભાજનાવસ્થા 

  • ભાજનોત્તરાવસ્થા 


208.

............. માં બીજાણુક અર્ધ્હીકરણ જોવા મળે છે.

  • થેલોફાયટા સિવાયની બધી વનસ્પતિ

  • પ્રાણીઓ 

  • Thallophyta (સુકાય વનસ્પતિ)

  • દ્વિઅંગી વનસ્પતિ 


Advertisement
209.

Karyoplasmic index (K.I) સૂત્ર:-

  • straight V subscript straight c over straight V subscript straight n
  • fraction numerator straight V subscript straight n over denominator straight V subscript straight c space plus space straight V subscript straight n end fraction
  • fraction numerator straight V subscript straight n over denominator straight V subscript straight n space minus space straight V subscript straight c end fraction
  • fraction numerator straight V subscript straight n over denominator straight V subscript straight c space minus space straight V subscript straight n end fraction

210.

સ્થાયી કોષકેન્દ્રપટલ અને આંતરકોષકેન્દ્રિય ત્રાક એ .......... નું લક્ષણ છે.

  • મુક્ત કોષકેન્દ્ર વિભાજન

  • સમસૂત્રીભાજન

  • ક્રિપ્ટોમાઇટોસીસ

  • એન્ડોમાઇટોસીસ


Advertisement