Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

131.

સુકોષકેન્દ્રી કોષમાં રિબોઝોમના બે પેટા એકમ કયા છે ?

  • 60 s – 40 s

  • 50 s + 40 s 

  • 30 s + 70 s 

  • 60 s + 30 s 


132.

આદિકોષકેન્દ્રીકોષમાં શેની ગેરહાજરી હોય છે ?

  • કોષકેન્દ્ર 

  • તારાકેન્દ્ર 

  • પટલમય અંગિકા 

  • A, B, C, ત્રણેય


133.

આપેલ આકૃતિમાં a શું દર્શાવે છે ?

  • કોષકેન્દ્ર

  • ન્યુક્લિઓઈડ 

  • DNA 

  • RNA


134.

તારાકેન્દ્ર કઈ ઘટના સથે સંકળાયેલા છે ?

  •  રંગસુત્રના સ્થળાંતર 

  • કોષરસ વિભાજન

  • વ્યતીકરણ 

  • જનીનાના પ્રત્યાંકન


Advertisement
135.

રોબોઝોમ્સ કયાં સંશ્ર્લેષણ પામે છે ?

  • કોષકેન્દ્રીકા 

  • ગોલ્ગીકાય 

  • કોષરસ 

  • કોષરસપટલ


136.

ATP ના નિર્માણ સાથે કઈ અંગિક સંકળાયેલ છે ?

  • રિબોઝોમ્સ 

  • કોષરસ

  • હરિતકણ 

  • કણભાસુત્ર 


137.

આપેલ આકૃતિમાં b શું દર્શાવે છે ?

  • આંતરગ્રેનમપટલ 

  • ગ્રેનમ

  • સ્ટોમા 

  • ગ્રેના 


138.

સુકોષકેન્દ્રીકોષ અને આદિકોષકેન્દ્રી કોષમાં શું સમાનતા છે ? 

  • સમવિભાજન 

  • અંતઃકોષરસજાળ

  • હિસ્ટોન 

  • જનીન 


Advertisement
139.

ઉચ્ચકક્ષાની વનસ્પતિમાં કોષદિવાલ શેની બનેલી છે ?

  • પેપ્ટીડોગ્લાયકેન 

  • ફંગસ અને સેલ્યુલોઝ

  • લિપોપ્રોટીન 

  • સેલ્યુલોઝ 


140.

DNA શેમાં આવેલ હોતું નથી ?

  • રિબોઝોમ્સ 

  • કોષરસ

  • હરિતકણ 

  • કણભાસુત્ર 


Advertisement