CBSE
શાની કોષદિવાલમાં મ્યુરામિક એસિડ આવેલું હોય છે?
ગ્રીન આલ્ગી(લીલી લીલ)
કોષમાં પેપ્ટાઈડનું સંશ્ર્લેષણ ક્યં થાય છે?
કણભાસુત્ર
લાઈસોઝોમ
રિબોઝોમ
હરિતકણ
કણભાસુત્ર અને હરિતકણ
કણભાસુત્ર અને લાઈસોઝોમ
ગોલ્ગીકાય અને અંતઃકોષરસજાળ
હરિતકણ અને ગોલ્ગીકાય
ક્રિસ્ટી કોની સાથે સંકળાયેલ રચના છે ?
ગોલ્ગીકાય
કણભાસુત્ર
અંતઃકોષરસજાળ
હરિતકણ
ફ્લૂઈડ મોઝેઈક મોડલ એ કોનું મોડેલ છે ?
કોષરસ
કોષદીવાલ
કોષરસપટલ
કોષકેન્દ્ર
નવા પ્રોટીનના નિર્માણ અને પ્રોટીનના રૂપંતરણ સાથે કઈ અંગિકા સંકળાયેલ છે ?
કણભાસુત્ર
લાઈસોઝોમ
હરિતકણ
અંતઃકોષરસજાળ
ઉચ્ચકક્ષાની વનસ્પતિના હરિતકણ આધારકમાં શું ધરાવે છે ?
ફૉસ્ફોરાયલેશનના ઉત્સેચક
અંધકાર-પ્રક્રિયા ઉત્સેચલ
પ્રકાશ-પ્રક્રિયાના ઉત્સેચક
A અને C
કણભાસુત્ર સાથે કયું વાક્ય અસંગત છે ?
કણભાસુત્રનું બહ્યપટલ અને ચાળણી જેવાં છિદ્રો ધરાવે છે.
અંતઃપટલ એ અનેક પ્રવર્ધો ધરાવે છે.
કણભાસુત્રનું બાહ્યપટલ બધા જ પ્રકારના અણુ માટે પ્રવેશશીલ છે.
ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ માટેના ઉત્સેચકો એ બાહ્યપટલમાં હાજર હોય છે.
કોષદિવાલના વિસ્તરણ દરમિયાન વૃદ્વિ શામાં જોવા મળે છે?
અધ્યારોપણ
સ્તરાધાન
અંત:વૃદ્ધિ
સ્તરાધાન અને અંત:વૃદ્ધિ બંન્ને
આલ્ડોલેઝ ઉત્સેચક કઈ અંગિકા સથે સંકળાયેલ છે ?
ગોલ્ગીકાય
કણભાસુત્ર
હરિતકણ
રિબોઝોમ્સ