Important Questions of કોષરચના for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

381.
નવા કોષો પૂર્વાસ્તિત્વ ધરાવતા જુના કોષનાં વિભાજન દ્વારા રચાય છે બેકટેરિયા કોના દ્વારા દર્શાવવામાં આવ્યું?
  • karl Nageli 

  • C.P.Swanson 

  • Rudolph virchow 

  • W. Flemming 


382.

કોષના ગતિશીલ આકારનો અભ્યાસ કરવા કયા પ્રકારનું સૂક્ષ્મદર્શક યંત્ર ઉપયોગી છે?

  • ફ્રેઝ ક્રોન્ટાસ્ટ સૂક્ષ્મ દર્શકયંત્ર

  • ઇલેક્ટ્રોન સુક્ષ્મદર્શક યંત્ર

  • સ્કેનિંગ સુક્ષ્મદર્શક યંત્ર

  • પ્રકાશ સંયુક્ત સુક્ષ્મદર્શક યંત્ર


383.

કોષની કઇ અંગિકા લાઇટ ક્મપાઉન્ડ માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે?

  • હરિતકણ 

  • ગોલ્ગીકાય 

  • રીબોઝોમ્સ 

  • આપેલ બધા જ


384.

કોના દ્વારા કોષવાદનો આધુબિક સિદ્વાંત રજુ કરવામાં આવ્યો?

  • Rudolph virchow 

  • Hoock 

  • Schleiden 

  • Schwann 


Advertisement
385.

નીચેનામાંથી કયું સંપૂર્ણ કોષમાં ગેરહાજર હોય છે?

  • ગ્યાયોકિસઝોમ્સ

  • માઇક્રોટ્યુબ્યુલ્સ

  • માઇક્રોઝોમ્સ

  • ગોલ્ગીકાય 


386.

કોષની રચના તથા કાર્યનાં અભ્યાસને ........... કહે છે.

  • કોષ જીવવિજ્ઞાન

  • ઓન્કોલોજી 

  • કોષજનીન વિદ્યા 

  • આણ્વિય જીવવિજ્ઞાન


387.

જીવનનો ભૌતિક આધાર ........ છે.

  • જીવરસ 

  • કાર્બોહાઇડ્રેટ

  • કોષકેન્દ્ર 

  • કોષરસ પટલ 


388.

કોનાં દ્વારા “કોષ” શબ્દ પ્રયોજવામાં આવેલો?

  • Grew 

  • Robert hook 

  • Robert Brown

  • Leeuwenhock 


Advertisement
389.

કોષીય અને આણ્વીક જીવવિજ્ઞાનનું સેન્ટર ક્યાં આવેલું છે?

  • મુંબઈ 

  • હૈદરાબાદ

  • દિલ્હી 

  • નાગપુર 


390.

મોટામાં મોટો કોષ ......... છે.

  • મૂત્રપિંડનો કોષ 

  • ઓસ્ટ્રિચનું ઈંડુ

  • મરઘીનું ઈંડુ

  • માનવનો અંડ 


Advertisement