Important Questions of કોષરચના for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

31.

વનસ્પતિકોષમાં દ્વિતિય કોષદીવાલમાં કયાં દ્રવ્યોનું સ્થૂલન હોય છે ?

  • હેમિસેલ્યુઝ 

  • લિગ્નિન 

  • સુબેરિન 

  • A, B, C ત્રણેય


32.

વનસ્પતિમાં બે નજીકના કોષોને કોષરસ એકબીજા સાથે કોની દ્વારા જોડયેલ હોય છે ?

  • કોષરસતંતુ 

  • પેક્ટિન 

  • મધ્યપટલ 

  • A અને C


33.

સમગ્ર કોષરસમાં પથરાયેલા નલિકામય રચનાના જાળાને શું કહે છે ?

  • અંતઃકોષરસજાળ 

  • લાઈસોઝોમ 

  • ગોલ્ગોકાય 

  • રિબોઝોમ્સ


34.

વનસ્પતિકોષમાં કોષદીવાલનું કાર્ય શું છે ?

  • કોષની ફરતે બાહ્યાઅવરણ રચવાનું 

  • કોષને આકાર આપવાનું 

  • કોષને યાંત્રિક નુકશાન આને ચેપ સામે રક્ષણનું 

  • A, B, C ત્રણેય


Advertisement
35.

લીલમાં કોષદીવલ કયાં દ્રવ્યોની બનેલી છે ?

  • કૅલ્શીયમ કાર્બોનેટ 

  • મેનોસ અને ગેલેક્ટન્સ  

  • સેલ્યુલોઝ

  • A, B, C ત્રણેય


36.

પટલમયતંત્રનાં ઘટકોમાં કોનો સમાવેશ થાય છે ?

  • લાયસોઝોમ્સ 

  • અંતઃકોષરસજાળ 

  • ગોલ્ગીકાય 

  • A, B, C ત્રણેય


37.

કોષરસપટલ દ્વારા કયા પ્રકારનું વહન થાય છે ?

  • અનુકૂલિત પ્રસરણ 

  • સક્રિય વહન 

  • સાદું પ્રસરણ 

  • A, B, C ત્રણેય


38. અંતઃકોષરસજાળાના કેટલા પ્રકારો છે ? 
  • 1

  • 2

  • 3

  • 4


Advertisement
Advertisement
39.

કોષરસપટલનું ફ્લૂઈડ – માઈઝેક મોડલ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યું ?

  • રોબર્ટ બ્રાઉન 

  • રોબર્ટૅ હૂક

  • સિંગર અને નિકોલ્સન 

  • રોબર્ટૅસન 


C.

સિંગર અને નિકોલ્સન 


Advertisement
40.

કઈ અંગિકા અંતઃપટલતંત્રનો ભાગ નથી ?

  • હરિતકણ 

  • કણભાસુત્ર 

  • પેરોક્સિઝોમ્સ 

  • A, B, C ત્રણેય


Advertisement