CBSE
A.
પ્રાણીકોષમાં સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવો કેવા લિપિડનું સંશ્ર્લેષણ કઈ અંગિકામાં થાય છે ?
ગોલ્ગીકાય
રિબોઝોમ્સ
SER
RER
રસધાનીપટલ કયા પ્રકારનો પટલ છે ?
પસંદગીમાન પ્રવેશશીલપટલ
અર્ધપ્રવેશશીલપટલ
અપ્રવેશશીલપટલ
પ્રવેશશીલ પટલ
લાયસોઝોમ કયા કાર્ય સાથે સંકળાયેલ નથી ?
ધનભક્ષણ
વિઘટન
શ્વસન
પ્રવાહીભક્ષણ
એકસ્તરીય પટલ ધરાવતી અંગિકા કઈ છે ?
લાઈસોઝોમ્સ
કણભાસુત્ર
હરિતકણ
ગોલ્ગીકાય
કોષમાં કોષરસમાં રહેલા કોષરસવિહીન વિસ્તારોને શું કહે છે ?
રિબોઝોમ્સ
લાઈસોઝોમ
રસધાની
ગોલ્ગીકાય
ગોલ્ગીકાય કયા દ્રવ્યોનું સંશ્ર્લેષણ સ્થાન છે ?
ગ્લાયકોલ
ગ્લાયકોલિપિડ
ગ્લાયકોપ્રોટીંસ
A અને B
કોષની આત્મઘાતી અંગિક કઈ છે ?
લાઈસોઝોમ્સ
કણભાસુત્ર
ગોલ્ગીકાય
હરિતકણ
લાયસોઝોમની ઉત્પત્તી ક્યાંથી થાય છે ?
કણાભાસૂત્ર
ગોલ્ગીકાય
રોબોઝોમ
અંતઃકોષરસજાળ
લાઈસોઝોમ્સ કયા પ્રકારના ઉત્સેચક ધરાવે છે ?
કાર્બોહાઈડ્રેટઝ
લાઈપેઝ
પ્રોટીએઝ
A, B, C ત્રણેય