CBSE
કોષરસતંતુ એ
જીવરસીય જોડાણ
કોષદિવાલમાં આવેલા રંધ્રો છે.
કોષની મેમ્બેઇન (પટલ)માં આવેલા છિદ્રો છે.
A અને B બંન્ને
લિગ્નિન યુક્ત કોષ દિવાલ એ કોનો લાક્ષણિક ગુણધર્મ છે?
વાહિની
C.
વાહિની
કોના દ્વારા કોષ દિવાલની શોધ કરવામાં આવી?
Nageli
Rebert Hooke
Robert Brown
Malpighi
કોષ દિવાલ એ:
જીવંત અને પસંગીમાન પ્રવેશશીલ છે.
મૃત અને અપ્રવેશશીલ છે
મૃત અને પ્રવેશશીલ છે
જીવંત અને અપ્રવેશશીલ છે.
હ્યોષરસપટલ (કોષરસ પટલ) નો મુખ્ય ઉત્સેચક કયો છે?
કેટાલેઝ
TPP ase
ATP ase
પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ
કોષીય પટલ કેટલા ઉત્સેચકો ધરાવે છે?
20
30
40
50 કરતાં વધુ
કોષરસપટલમાં કુલ પ્રોટીનના કેટલા ટકા ઇન્ટ્રન્સીક (અંતર્ગત) પ્રોટીન આવેલું હોય છે?
90%
10%
70%
20%
કોષપટલ શાનું બનેલું હોય છે.
પ્રોટીન, ફોસ્ફોલિપીડ અને કેટલાક કાર્બોહાઇડ્રેટ
પ્રોટીન અને સેલ્યુલોઝ
પ્રોટીન અને ફોસ્ફોલિપક
પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ
સામાન્ય રીબેકટેરિયા મધ્ય પટલમાં કયું તત્વ જોવા મળે છે.
K
Ca
Mg
Na
કોષરસપટલમાં કાર્બોહાઇડ્રેટ કયા પ્રકારે આવેલા હોય છે?
સ્ટાર્ચ
હેમિસેલ્યુલોઝ
ગ્યાયકોપ્રોટીન
સેલ્યુલોઝ