Important Questions of કોષરચના for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

181.
બહોળા પ્રમાણમાં સ્વીકારયેલા ફ્લુઇડ મોઝેઇક મોડેલ મુજબ કોષપટલ એ અર્ધ પ્રવાહી છે. જ્યાં લીપીડ અને પ્રક્ષેપિત પ્રોટીન અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય છે. હાલના વર્ષોમાં આ મોડેલમાં થોડા ઘણા ફેરફારો કરવામાં આવ્યા. બેકટેરિયાના મુજબ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.
  • કોષપટલમાં આવેલા પ્રોટીન, લિપીડ દ્વિસ્તરમાં વહન પામી શકે છે. 

  • પ્રોટીન, પટલમાં કેટલાક ડોમેઇન પૂરતું જ મર્યાદિત રહે છે.

  • પ્રોટીન-લિપીડના દ્વિસ્તરમાં ફલીપ ફલોપ હલન ચલન કરી શકે છે. 
  • લિપીડ દ્વિસ્તરમાં ઘણા પ્રોટીન ગોઠવાયેલા હોય છે. 


182.

હ્યોષરસપટલનું બટર સેન્ડવીચ મોડેલ કોના દ્વારા આપવામાં આવ્યું?

  • Benson

  • Davson and Danielli

  • Robertson 

  • Singer and Nicolson 


183.

કોષરસપટલ દ્વારા ઘન ખોરાકના ગ્રહણને ....... કહે છે.

  • ફેગોસાયટોસીસ (ઘનભક્ષણ)

  • અંત:આસૃતિ  

  • પીનોસાયટોસીસ (પ્રવાહી ભક્ષણ)

  • કોષરસવિભાજન


184.

કોષરસપટલના ફલુઇક મોઝેઇક મોડેલમાં....

  • પ્રોટીન મધ્ય સ્તરની રચના કરે છે.

  • ઉપલું સ્તર અધ્રુવીય અને હાઇડ્રોફિલિક છે. 

  • ધ્રુવીય સ્તર હાઇડ્રોફોબીક છે.

  • ફોસ્ફોલિપીડ મધ્ય ભાગમાં દ્વિ-આણ્વિય સ્તરની રચના કરે છે.


Advertisement
185.

બહારના ઘટકો માટે કોષરસપટલ શું ધરાવે છે?

  • પસંદગીમાન પ્રવેશશીલતા

  • અપ્રવેશશીલતા 

  • અર્ધ પ્રવેશશીલતા 

  • પ્રવેશશીલતા 


186.

નીચેનામાંથી કયો કોષપટલનો ઘટક નથી?

  • ફોસ્ફોલિપીડ્સ

  • કોલેસ્ટેરોલ 

  • ગ્યાયકોલિપીડ્સ

  • પ્રોટીન 


Advertisement
187.

અંત:વહન શું ધરાવે છે?

  • ઘનભક્ષણ 

  • પ્રવાહી ભક્ષણ 

  • બંન્ને 

  • આપેલ પૈકી એક પણ નહી


C.

બંન્ને 


Advertisement
188.

શામાં પ્રવેશશીલ પારગમ્યતા જોવા મળે છે?

  • કોષરસ 

  • કોષ દિવાલ 

  • હ્યોષરસપટલ

  • ઉપરનામાંથી એક પણ નહી


Advertisement
189.

સિંગરનું કોષરસપટનું મોડેલ રોબર્ટસનના મોડેલથી કઈ બાબતમાં જુદું પડે છે?

  • પ્રોટીનના સ્તરોની ગેરહાજરી

  • લિપીડના સ્તરોની ગોઠવની 

  • લિપીડનાં સ્તરોની સંખ્યા 

  • પ્રોટીનની ગોઠવણી 


190.

પ્રાણીકોષ દ્વારા મોટા અણુના ગ્રહણની ક્રિયાને ........... કહે છે.

  • બહિર્વહન 

  • અંત:વહન

  • પ્રસરણ 

  • આસૃતિ 


Advertisement