CBSE
શામાં ફોસ્ફોલિપીડ સિન્થેટેઝ ઉત્સેચક જોવા મળે છે?
ગોલ્ગીકાય
ગ્યાયોકસીઝોમ
RER
SER
નીચેનામાંથી કયું કોષને યાંત્રિક આધાર તથા આકાર પૂરો પાડે છે?
લોમોઝોમ
અંત:કોષરસજાળ
ગોલ્ગીકાય
તારાકેન્દ્રો
સૌ પ્રથમ Kingsbury દ્વારા દર્શાવવામાં આવ્યું કે કણાભસૂત્ર એ શ્વસન માટેનું સ્થાન છે. જેને Hogeboom દ્વારા આધાર આપવામાં આવ્યો. કણાભસૂત્ર એ શાના ઓસ્કિડેશન સાથે સંકળાયેલું છે?
પ્રોટીન
કાર્બોહાઇડ્રેટ્સ
ચરબી
આપેલ બધા જ
કોષની કઈ અંગિકા સ્ટીરોઇડ્સનું સંશ્લેષણ કરે છે?
લાયસોઝોમ
પેરોક્સિઝોમ
અંત:કોષરજાળ
ગોલ્ગીકાય
જે કોષમાં લાયસોઝોમ હાજર હોય બેકટેરિયા જ કોષમાં બેકટેરિયા ફાટે તો શું જોવા મળે છે?
કંઈ જ થતું નથી.
કોષ ફૂલે છે
કોલ મૃત્યુ પામે છે.
કોષ સંકોચાય છે
શુક્રકોષનો એક્રોઝોમ ક્યાંથી મેળવવામાં આવે છે?
સિસ્ટર્ની
ગોલ્ગી વાહિની
ગાયસોઝોમ
ગોલ્ગી નલિકાઓ
વનસ્પતિના કોષપટલનો મુખ્ય લિપીડ ઘટક કયો છે?
ફોસ્ફોગ્લીસરાઇડ્સ
ફોસ્ફોડાયએસ્ટર
ગ્યાયકોકેલિક્સ
પેપ્ટિડોગ્લાયકન
કોષનું પાવર હાઉસ(ઊર્જા ઘર) ........... છે.
કણાભસૂત્ર
ATP
કોષકેન્દ્ર
DNA
લાયસોઝોમ દ્વારા અંત:સ્ત્રાવની વાહિનીઓના પાચન (વિઘટન)ને ........... કહે છે.
સ્વલયન
Crinophagy
વિષમભોજિત
સ્વત:ભોજિતા
A.
સ્વલયન
B.
Crinophagy
સસ્તનમાં કણાભસૂત્રિય રિબોઝમ્સ.......... છે.
55s
70s
80s
100s