Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

201.

નીચેનામાંથી કયું કોષમાં વિશાળ પ્રમાણમાં વહેંચાયેલું જોવા મળે છે?

  • પ્લાસ્ટીડસ 

  • ગોલ્ગી

  • DNA

  • RNA


202.

TCA ચક્ર ક્યાં જોવા મળે છે?

  • કણાભસૂત્રના બાહ્ય પટલમાં 

  • કણાભસૂત્રના આધારકમાં

  • કોષરસ 

  • કણાભસૂત્રના અંત:પટલમાં 


203.

શાની અંદર મહત્તમ ઉત્સેચકો જોવા મળે છે?

  • કોષકેન્દ્ર

  • અંત:કોષરસજાળ

  • લાયસોઝોમ્સ 

  • કણાભસૂત્ર


204.

કણિકાવિહિન અંત:કોષરસજાળ મુખ્યત્વે શાને માટે જવાબદાર છે?

  • કોલેસ્ટોરેલના સંશ્લેષણ માટે

  • લિપીડના સંશ્લેષણ માટે 

  • પ્રોટીનના સંશ્લેષણ માટે 

  • કોષદિવાલની રચના માટે 


Advertisement
Advertisement
205.

શાની અંદર પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ ઉત્સેચક જોવા મળે છે?

  • રિબોઝોમ્સ

  • કોષરસ 

  • અંત:કોષ રસજાળ 

  • ગોલ્ગીકાય 


A.

રિબોઝોમ્સ


Advertisement
206.

કોષ જીવંત છે કે નહી બેકટેરિયા ઝડપથી જાણવા માટે વ્યક્તિએ શાનું અવલોન કરવું જોઈએ?

  • સ્ટાર્ચની કણિકા

  • કોષરસ 

  • રસધાની 

  • કોષરસનું હલન ચલન


207.

કણાભસૂત્રના ઘટકીય કણો કયા છે?

  • લાયસોઝોમ

  • F1 પાર્ટીકલ્સ (અણુ)

  • રિબોઝોમ્સ 

  • DNA 


208.

પાર્ટિકલ એ શાનો ભાગ છે?

  • ATPase 

  • FMN

  • રંજકદ્રવ્ય 

  • ATP 


Advertisement
209.

કણાભસૂત્રને .......... પણ કહેવામાં આવે છે.

  • કોન્ડ્રિયાઝોમ્સ 

  • સૂક્ષ્મરચનાઓ

  • લીપોકોન્ડ્રિયા 

  • સ્નાયુતંતુરસ 


210.

સ્ત્રાવી વાહિનીઓને ઉત્પન્ન કરવા સિવાય ગોલ્ગીકાયનું કાર્ય શું છે?

  • અંત:કોષ રસજાળની રચના કરવી 

  • ગાયસોઝોમની રચના કરવી 

  • ત્રાકતંતુઓની રચના કરવી 
  • આપેલ બધા જ


Advertisement