CBSE
કણાભસુત્રનું ઓક્સિઝોમ શાની સાથે સંકળાયેલું છે?
પાચન
ફોટોફોસ્ફોરાયલેશન
પ્રકાશશ્વસન
ઑક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન
D.
ઑક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન
ગોલ્ગીકાય શામાંથી ઉત્પન્ન થાય છે?
પૂર્વરંજક
અંત:કોષરસ જાળ.
કણાભસૂત્ર
કોષકેન્દ્ર
ETS માટેના ઉત્સેચકો (કણાભસૂત્રમાં) કયાં જોવા મળે છે?
અંત:અને બાહ્ય પટલની વચ્ચે
આધારક
બહારનું પટલ
અંત:આવરણ
નીચેનામાંથી કયું પટલિય તંત્ર જાણીતું છે?
હરિતકણ
લાયસોઝોમ
અંત:કોષરસજાળ
કણાભસુત્ર
કોષની કઈ અંગિકા ઝાયમોજનની કણિકાનો સ્ત્રાવ કરે છે?
સ્ફેરોઝોમ્સ
કણિકાવિહિન અંત:કોષરસ જાળ
લાયસોઝોમ
ગોલ્ગીકાય
ગોલ્ગીના ઘટકો કોના દ્વારા જોડાયેલાં હોય છે?
એકમ પટલ દ્વારા સિસ્ટર્ની અને નલિકાઓ તથા રસધાની દ્વિપટલ દ્વારા
એકમ પટલ રચના
દ્વિ પટલ રચના
સિસ્ટર્ની એ એક નલિકા દ્વારા અને રસધાનીએ છે.
કણાભસૂત્ર શાનાં દ્વારા જરૂર પૂરત્તી બધી જ ઊર્જાનો પુરવઠો પૂરો પાડે છે?
પ્રોટીનનું વિભંજન કરી
TCA ચક્રના પ્રક્રિયકને ઓક્સિડાઇઝ કરી
NADP ને રોડ્યુસ્ડ કરી
લિપીડનું વિભંજન કરી
રિબોફોરિન –I અને II કોની સપાટી પર આવેલું છે?
ગોલ્ગીકાય
કણિકામય અંત:કોષરસજાળ
કણિકાવિહિન અંત:કોષરસજાળ
આપેલ પૈકી એક પણ નહી
કણાભસૂત્રિય DNA એ
ખુલ્લું
વર્તુળીય
દ્વીશૃંખલા ધરાવતું
આપેલ બધા જ
કોના માટે “Lipido chondria” શબ્દ પ્રયોજવામાં આવ્યો હતો?
ગોલ્ગીકોમ્પ્લેક્સ
રીબોઝોમ
કણાભસુત્ર
અંત:કોષરસજાળ