Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

251.

નીચેનામાંથી કયું લાયસોઝોમના પટલને ફાટતું અટકાવે છે?

  • કિરણો

  • કોલેસ્ટોરોલ 

  • વિટામીન 

  • ટેસ્ટોસ્ટેરોન 


252.

કોષકેન્દ્રની નલિકાએ શાનું રૂપાંતરણ છે?

  • સુક્ષ્મતંતુઓ

  • સૂક્ષ્મ નલિકાઓ 

  • અંત:કોષરસજાળ 

  • ગોલ્ગીકાય 


Advertisement
253.

શામાં કણાભસુત્ર આવેલું હોય છે?

  • માત્ર આવૃત્ત બીજધારીમાં

  • માત્ર જારક સજીવોમાં 

  • વૈકલ્પિક અજારક શ્વસન કરતા સજીવમાં 

  • જારક અને વૈકલ્પિક અજારક શ્વસન કરતા સજીવમાં 


B.

માત્ર જારક સજીવોમાં 


Advertisement
254.

નીચેનામાંથી કયો કોષના પટલનો મુખ્ય સ્ત્રોત છે?

  • કણાભસુત્ર 

  • કોષકેન્દ્ર

  • અંત:કોષરસજાળ 

  • ગોલ્ગીકાય


Advertisement
255.

પ્રોટીનના સંશ્લેષણનો ક્રિયાત્મક એકમ ............ છે.

  • લાયસોઝોમ

  • ડિક્ટીયોઝોમ 

  • પોલિઝોમ 

  • પેરોક્સિઝોમ 


256.

શામાં ATPase એક્ટિવિટી જોવા મળે છે?

  • F1 પાર્ટિકલના સ્ટોકમાં 

  • F1 પાર્ટિકલના શિર્ષમાં

  • F1 પાર્ટિકલના સ્ટોકમાં 

  • આપેલ બધા જ


257.

લાયસોઝોમ સ્ટેબિલાઇઝરને ઓળખો.

  • પ્રોજેસ્ટેરોન

  • વિટામીન K

  • વિટામીન A

  • કોર્ટિસોન 


258.

RER એ કોષમાં સુવિકસિત હોય છે, જે ........... ના સંશ્લેષણમાં ભાગ ભજવે છે.

  • વિટામીન 

  • પ્રોટીન્સ

  • સ્ટીરોઇડ્રસ

  • ચરબી 


Advertisement
259.

કઈ અંગિકા હાઇડ્રોલેઝ ઉત્સેચકથી ભરપુર છે?

  • લાયસોઝોમ્સ

  • કણાભસુત્ર 

  • પેરોક્સિઝોમ્સ 

  • ગ્યાયકોઝોમ્સ


260.

કોષકેન્દ્રિય પટલનો ઉદભવ શામાંથી થાય છે?

  • લાયસોઝોમ

  • અંત:કોષરસજાળ 

  • ગોલ્ગી સિસ્ટર્ની 

  • ગોલ્ગી વહિની 


Advertisement