CBSE
અંત:કોષરસજાળ .......... સાથે સંકળાયેલીએ નથી.
કોષકેન્દ્ર
કોષરસતંતુ
ગોલ્ગીકાય
કણાભસુત્ર
એ દ્વિસ્તરી અંગિકા છે.
તારાકેન્દ્રો
રિબોઝોમ્સ
કણાભસુત્ર
લાયસોઝોમ્સ
કઈ અંગિકા નવા સંશ્લેષણ પામેલા પ્રોટીનને બેકટેરિયામના ફેરફાર અને યોગ્ય માર્ગ બતાવવામાં મહત્વનો ભાગ ભજવે છે?
કણાભસુત્ર
હરિતકણ
અંત:કોષરસજાળ
લાયસોઝોમ
ઘટક કે જે ગોલ્ગીકાયમાં સંશ્લેષણ પામે છે?
ATP
પ્રોટીન
પોલિસેક્કેરાઇડ્સ
ચરબી
કોષની કઈ અંગિકા અંત:કોષરસજાળ અને કણાભસુત્રની સંખ્યા ઘટાડે છે?
કણાભસુત્ર
ગોલ્ગીકાય
લાયસોઝોમ
અંત:કોષરસજાળ
શામાં સિસ્ટર્ની જોવા મળે છે?
અંત:કોષરસજાળ અને ગોલ્ગીકાયમાં
માત્ર ગોલ્ગીકાયમાં
માત્ર કણાભસુત્રમાં
માત્ર અંત:કોષરસજાળમાં
કણાભસુત્ર માટે કયું વિધાન સાચું છે?
આકાર બદલે છે, પણ વિભાજન થતું જોવા મળતું નથી.
કદ અને આકારમાં ફેરફાર થતો નથી અને વિભાજન જોવા મળતું નથી.
કદ તથા આકારમાં ફેરફાર પામે છે અને બંન્ને પ્રકારનું વિભાજન જોવા મળે છે.
આકાર બદલતો નથી પરંતુ, વિભાજન જોવા મળે છે.
કોષરસમાં સંગ્રહાયેલો ખોરાક અને સ્ત્રાવી ઘટકો જોવા મળે છે જે ........... બનાવે છે.
ડ્યુટોપ્લાઝમ
કોષરસ
કાચાભજીવદ્રવ્ય
જીવરસ
A.
ડ્યુટોપ્લાઝમ
કઈ રચના કણાભસુત્રમા આધારકના ઘટકોને જાળવી રાખે છે?
બાહ્ય પટલ
અંત:પટલ
બાહ્ય પટલ અને અંત:પટલ બંન્ને
બંન્ને પટલ અને પરિકણાભસુત્રીય અવકાશ
નીચેનામાંથી કયું લિપીડના સંશ્લેષણ માટેનું સ્થાન છે?
ગોલ્ગીકાય
રિબોઝોમ
કણિકામય અંત:કોષરસજાળ
કણિકાવિહીન અંત:કોષરસજાળ