Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

281.

હરિતદ્રવ્યમાં આવેલા હરિતકણનું સ્થાન ......... છે.

  • ગ્રેના અને સ્ટ્રોમાં બંન્ને

  • ગ્રેના 

  • અષ્ઠિકોષો 

  • સ્ટ્રોમા


282.

......... દ્વારા પોલિઝોમની રચના થાય છે. 

  • કેટલાક રિબોઝોમના એક m-RNA સાથેના જોડાણ દ્વારા 

  • ઘણા રિબોઝોમ અંત:કોષરસજાળની શૃંખલાના જોડાણમા

  • કેટલાક સબયુનિટ સાથેના રિબોઝોમ

  • રિબોઝોમની એક બીજા સાથે એક રેખિય શૃંખલામાં ગોઠવણી


283.

કણાભસુત્ર અને હરિતકણ એ બંનેને કોષમાં અંત:સહજીવી તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે.....

  • પ્રજનન કરી શકતા નથી. 

  • પોતાનું ન્યુક્લીક એસિડ ધરાવે છે. 

  • ATP સંશ્લેષણની ક્ષમતા ધરાવે છે. 

  • આપેલ બધા જ


284.

...... માં DNA જોવા મળતું નથી.

  • રીબોઝોમ

  • કોષકેન્દ્ર

  • કણાભસુત્ર 

  • હરિતકણ


Advertisement
285.

કણાભસુત્રના પટલને અનુલક્ષીને નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? 

  • અંત:પટલ એ ખૂબ સંવર્તિત થઇ અને અંત:વલનની શૃંખલા રચે છે.

  • બાહ્ય પટલ ગળણી જેવી રચના ધરાવે છે.

  • બાહ્ય પટલ બધા જ પ્રકારના અણુઓ માટે પ્રવેશશીલ છે.

  • ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનના ઉત્સેચકો બાહ્ય પટલમાં ખૂંપેલા હોય છે.


286.

વનસ્પતિ કોષમાં આવેલી રસધાની

  • બેકટેરિયા પટલ સાથે જોડાયેલું અને સંગ્રહાયેલા પ્રોટીન તથા લિપીડ ધરાવે છે.

  • બેકટેરિયા પટલ સાથે જોડાયેલું અને પાણી તથા ઉત્સર્ગ દ્રવ્યો ધરાવે છે.

  • પટલની ઉણપ તથા હવની હાજરી ધરાવે છે

  • પટલની ઉણપ તથા પાણી અને ઉત્સર્ગ દ્રવ્યો ધરાવે છે.


287.

અંકુરણ પામતા બીજમાં ફેટ્ટી એસિડનું વિઘટન ખાસ કરીને .......... માં થાય છે. 

  • ગ્યાયોક્સિઝોમ્સ

  • પેરોક્સિઝોમ્સ

  • કણાભસુત્ર 

  • પ્રોપ્લાસ્ટીડ્સ (પૂર્વરંજકો)


288.

કયું આયન રિબોઝોમના સબયુનિટને એક સાથે જોડી રાખે છે?

  • Na+

  • Ca+2

  • Mn+2 

  • Mg+2 


Advertisement
289.

ઉચ્ચકક્ષાની વનસ્પતિમાં હરિતકણ એ....

  • જાલિકાકાર હોય છે.

  • તકતી કે અંડાકારના હોય છે.

  • સ્પાઇરલ આકારના હોય છે.
  • કપ આકારના હોય છે. 


Advertisement
290.

અંત:કોષરસજાળમાં, લિપીડ સોલ્યુબલ ડ્રગ્સ તથા બીજા નુકસાનકારક ઘટકોનું ડિટોક્સીફિડેશન શાનાં દ્વારા કરવામાં આવે છે?

  • સાયટોક્રોમ a1 - a3

  • સાયટોક્રોમ P450

  • સાયટોક્રોમ bf

  • સાયટોક્રોમ c


B.

સાયટોક્રોમ P450


Advertisement
Advertisement