CBSE
કણાભસુત્રના પટલને અનુલક્ષીને નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
અંત:પટલ એ ખૂબ સંવર્તિત થઇ અને અંત:વલનની શૃંખલા રચે છે.
બાહ્ય પટલ ગળણી જેવી રચના ધરાવે છે.
બાહ્ય પટલ બધા જ પ્રકારના અણુઓ માટે પ્રવેશશીલ છે.
ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનના ઉત્સેચકો બાહ્ય પટલમાં ખૂંપેલા હોય છે.
વનસ્પતિ કોષમાં આવેલી રસધાની
બેકટેરિયા પટલ સાથે જોડાયેલું અને સંગ્રહાયેલા પ્રોટીન તથા લિપીડ ધરાવે છે.
બેકટેરિયા પટલ સાથે જોડાયેલું અને પાણી તથા ઉત્સર્ગ દ્રવ્યો ધરાવે છે.
પટલની ઉણપ તથા હવની હાજરી ધરાવે છે
પટલની ઉણપ તથા પાણી અને ઉત્સર્ગ દ્રવ્યો ધરાવે છે.
...... માં DNA જોવા મળતું નથી.
રીબોઝોમ
કોષકેન્દ્ર
કણાભસુત્ર
હરિતકણ
હરિતદ્રવ્યમાં આવેલા હરિતકણનું સ્થાન ......... છે.
ગ્રેના અને સ્ટ્રોમાં બંન્ને
ગ્રેના
અષ્ઠિકોષો
સ્ટ્રોમા
અંત:કોષરસજાળમાં, લિપીડ સોલ્યુબલ ડ્રગ્સ તથા બીજા નુકસાનકારક ઘટકોનું ડિટોક્સીફિડેશન શાનાં દ્વારા કરવામાં આવે છે?
સાયટોક્રોમ a1 - a3
સાયટોક્રોમ P450
સાયટોક્રોમ bf
સાયટોક્રોમ c
કયું આયન રિબોઝોમના સબયુનિટને એક સાથે જોડી રાખે છે?
Na+
Ca+2
Mn+2
Mg+2
ઉચ્ચકક્ષાની વનસ્પતિમાં હરિતકણ એ....
જાલિકાકાર હોય છે.
તકતી કે અંડાકારના હોય છે.
કપ આકારના હોય છે.
B.
તકતી કે અંડાકારના હોય છે.
કણાભસુત્ર અને હરિતકણ એ બંનેને કોષમાં અંત:સહજીવી તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે.....
પ્રજનન કરી શકતા નથી.
પોતાનું ન્યુક્લીક એસિડ ધરાવે છે.
ATP સંશ્લેષણની ક્ષમતા ધરાવે છે.
આપેલ બધા જ
......... દ્વારા પોલિઝોમની રચના થાય છે.
કેટલાક રિબોઝોમના એક m-RNA સાથેના જોડાણ દ્વારા
ઘણા રિબોઝોમ અંત:કોષરસજાળની શૃંખલાના જોડાણમા
કેટલાક સબયુનિટ સાથેના રિબોઝોમ
રિબોઝોમની એક બીજા સાથે એક રેખિય શૃંખલામાં ગોઠવણી
અંકુરણ પામતા બીજમાં ફેટ્ટી એસિડનું વિઘટન ખાસ કરીને .......... માં થાય છે.
ગ્યાયોક્સિઝોમ્સ
પેરોક્સિઝોમ્સ
કણાભસુત્ર
પ્રોપ્લાસ્ટીડ્સ (પૂર્વરંજકો)