Important Questions of કોષરચના for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

301.

............. માં એન્થોસાયનિન રંજકદ્રવ્ય જોવા મળે છે?

  • કોષરસ

  • રંગકણ 

  • અમાયલોપ્લાસ્ટ 

  • સાયટોટપ્લાઝમ્


302.

રિબોઝોમમાં મહત્તમ પ્રમાણમાં આવેલો ઘટક .......... છે.

  • NADPH

  • RNA

  • ATP 

  • NAD


303.

રિબોઝોમના ગુમાવાથી RER શામાં પરિણમે છે?

  • સુક્ષ્મનલિકાઓ

  • લાયસોઝો

  • SER

  • ગોલ્ગીકાય 


304.

વિભાગ I અને II ને જોડો અને સાચો જવાબ પસંદ કરો.

  • (A-v, ix), (B-vi, x), (C-vii, i), (D-viii, ii), (E-iv, iii)

  • (A-iv), (B-ii,vi), (C-iii, viii), (D-iv, x) (E-vii, ix)

  • (A-ii, vi), (B-iv, x), (C-I, ix), (D-iii, v,), (E-vii, viii)

  • ઉપરનામાંથી એક પણ નહિ.


Advertisement
305.

ટમેટાં તથા મરચાનો લાલ રંગ શાના પરિણામે જોવા મળે છે?

  • રંગકણમાં, આવેલા Lycopene
  • રંગવિહિનકણમાં આવેલા એન્થોસાયનીન

  • હરિતકણમાં આવેલા 

  • રંગકણમાં આવેલા ઝેન્થોફિલ


306.

શામાં Elioplasts ગેરહાજર હોય છે?

  • Helianthus

  • Potato

  • Cocos nucifera

  • Arachis hypogeal


307.

પોલિઝોમ એ ......... ની શૃંખલા છે.

  • રીબોઝોમ

  • ચીડકણો 

  • ભક્ષકણો 

  • સૂક્ષ્મકણો 


Advertisement
308.

પક્ષ્મોમાં આવેલું કયું પ્રોટીન સ્નાયુના માયોસિન સાથે કાર્ય સદ્દ્શ્યતા દર્શાવે છે?

  • ફ્લેજેલિન 

  • ટ્યુબ્યુલિન 

  • ડાયેનીન 

  • આપેલ પૈકી એક પણ નહી


C.

ડાયેનીન 


Advertisement
Advertisement
309.

સ્ફેરોઝોમ્સ માટે નીચેનામાંથી કયું સાચું નથી?

  • એકવડું આવરણ ધરાવે છે.

  • ચરબીનાં ચયાપચય સાથે સંકળાયેલું છે.

  • બેકટેરિયા પ્રકાશ શ્વસનમાં ભાગ ભજવે છે. 

  • અંત:કોષરસજાળમાંથી ઉદભવે છે.


310.

તારકકાયનું કાર્ય .......... છે.

  • કોષવિભાજનની સમાપ્તિ કરવી 

  • સાયટોકાઇનેસિસ

  • કોષવિભાજનની શરૂઆત કરવી.

  • કોષવિભાજનને અટકાવવું 


Advertisement