Important Questions of કોષરચના for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

351.

“જીવરસ એ જીવનનો ભૌતિક આધાર છે” એ ........... દ્વારા કહેવામાં આવ્યું હતું.

  • lamarck 

  • Hooke

  • Huxley 

  • purkinje 


352.

.......... દ્વારા કોષવાદનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો.

  • Huxley 

  • Schleiden

  • schwann 

  • More than one 


353.

આધુનિક સિદ્વાંત મુજબ કોષ ........ દર્શાવે છે.

  • માત્ર જનીનિક કાર્યો 

  • જીવંતસજીવના બધાં જ કાર્યો 

  • માત્ર ચોક્કસ કાર્યો

  • કોઈ જ કાર્ય કરતો નથી.


354.

કદનાં આધારે ચડતો ક્રમ દર્શાવો-

  • હરિતકણ, કણાભસૂત્ર, લાયસોઝોમ, રિબોઝોમ

  • લાયસોઝોમ, રિબોઝોમ, કણાભસુત્ર, હરિતકણ

  • રિબોઝોમ, લાયસોઝોમ, હરિતકણ, કણાભસુત્ર

  • રિબોઝોમ, લાયસોઝોમ, કણાભસૂત્ર, હરિતકણ


Advertisement
355.

નીચેનામાંથી કઈ વાસ્તવિક અંગિકા નથી?

  • કણાભસુત્ર

  • લાયસોઝોમ 

  • રિબોઝોમ

  • હરિતકણ


356.

કઈ કોષાંગિકા સુદાન બ્લેક દ્વારા ઓળખી શકાય છે?

  • કણિકામય અંત:કોષરસ જાળ

  • પેરોક્સિઝોમ 

  • ગ્યાયોક્સિઝોમ 

  • સ્ફેરોઝોમ 


357.

પ્રકાશશ્વસનમાં ભાગ લેતી કોષીય અંગિકાઓ છે.

  • હરિતકણ, કણાભસુત્ર અને પેરોક્સિઝોમ

  • હરિતકણ અને કણાભસુત્ર 

  • માત્ર હરિતકણ 

  • હરિતકણ, કણાભસુત્ર અને રિબોઝોમ


358.

શાનાં અભિંરજન માટે ફ્યુઅલજન પ્રક્રિયા ઉપયોગી છે?

  • RNA-પોલિમરેઝ 

  • DNA-પોલિમરેઝ 

  • DNA

  • A અને B બંને


Advertisement
Advertisement
359.

.............. માં અંગિકાઓ જોવા મળે છે.

  • વાઇરસ

  • અમિબા 

  • બેક્ટેરિયા 

  • સુકોષકેન્દ્રી કોષ


D.

સુકોષકેન્દ્રી કોષ


Advertisement
360.

આદિકોષકેન્દ્રી કોષની લાક્ષણિકતા .............. છે.

  • ત્રાક્તુતુ DNAનો તંતુ તથા ગોણીકાયની હાજરી

  • અંત:કોષરસજાળ ગોલ્વીકાય તથા ત્રાકતંતુની ગેરહાજરી

  • કોષકેન્દ્ર, કણાભસુત્ર તથા લવકની હાજરી 

  • કોષદીવાલ DNAનો તંતુ તથા લવકની ગેરહાજરી 


Advertisement