CBSE
પીનોસાયટોસીસ નામ......... દ્વારા આપવામાં આવ્યું.
W.H.Lewis
Metchnikoff
Gorter
Wilkins
પુખ્ત વનસ્પતિ કોષ પાણીનો સંગ્રહ ........... માં કરે છે.
કોષકેન્દ્ર
રસધાની
કોષદિવાલ
કોષરસ
B.
રસધાની
મૃદુતક કોષ
સુકોષકેન્દ્રી કોષ
વર્ધનશીલ પેશી
આદિકોષકેન્દ્રિ કોષ
સૌપ્રથમ વ્યક્તિ કે જેમને માઇક્રોસ્કોપમાં જીવંત કોષને નિહાલ્યો બેકટેરિયા .......... હતા.
Antony Von Leuwenhock
Robert Hook
M.J.Schleiden
Schwann
કોષોમાં પાણીનો પ્રવેશ એટલે....
આસૃતિ
પ્રવાહી ભક્ષણ
ઘન ભક્ષણ
બાહ્ય ભક્ષણ
આધુનિક કોષવિજ્ઞાનનાં પિતા
C.P.Swaanson
A.K.Sharma
Leeuwen hoek
Robert Hooke
દ્વારા કોષનાં જીવંત ઘટકને કહેવામાં આવે છે.
જીવરસ
બાયોટીક સુપ
જીવમ
સારકોડ
શેમાં દ્વારા સુક્ષ્મકણિકાઓ મેળવવામાં આવે છે?
અલ્ટ્રાસોનિક ધવ્નિ તરંગો દ્વારા કોષને તોડીને
ક્ષ-કિરણ ક્રિસ્ટલો ગ્રાફી
જૈવ અભિરંજન
સોનોગ્રાફી
કોષનું રચનાત્મક લિપીડ ........... છે.
સ્ટીરોઇડસ
ફોમોલિપીડસ
ફોસ્ફોલિપીડસ
સરલ લિપીડ
લાંબામાં લાંબો વનસ્પતિ કોષ ........ છે.
રેમીના તંતુઓ
જલવાહિની
જલવાહિનીકી
કપાસનાં તંતુ