CBSE
કોષીય અને આણ્વીક જીવવિજ્ઞાનનું સેન્ટર ક્યાં આવેલું છે?
મુંબઈ
હૈદરાબાદ
દિલ્હી
નાગપુર
કોષના ગતિશીલ આકારનો અભ્યાસ કરવા કયા પ્રકારનું સૂક્ષ્મદર્શક યંત્ર ઉપયોગી છે?
ફ્રેઝ ક્રોન્ટાસ્ટ સૂક્ષ્મ દર્શકયંત્ર
ઇલેક્ટ્રોન સુક્ષ્મદર્શક યંત્ર
સ્કેનિંગ સુક્ષ્મદર્શક યંત્ર
પ્રકાશ સંયુક્ત સુક્ષ્મદર્શક યંત્ર
A.
ફ્રેઝ ક્રોન્ટાસ્ટ સૂક્ષ્મ દર્શકયંત્ર
karl Nageli
C.P.Swanson
Rudolph virchow
W. Flemming
કોના દ્વારા કોષવાદનો આધુબિક સિદ્વાંત રજુ કરવામાં આવ્યો?
Rudolph virchow
Hoock
Schleiden
Schwann
જીવનનો ભૌતિક આધાર ........ છે.
જીવરસ
કાર્બોહાઇડ્રેટ
કોષકેન્દ્ર
કોષરસ પટલ
કોષની કઇ અંગિકા લાઇટ ક્મપાઉન્ડ માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે?
હરિતકણ
ગોલ્ગીકાય
રીબોઝોમ્સ
આપેલ બધા જ
કોનાં દ્વારા “કોષ” શબ્દ પ્રયોજવામાં આવેલો?
Grew
Robert hook
Robert Brown
Leeuwenhock
મોટામાં મોટો કોષ ......... છે.
મૂત્રપિંડનો કોષ
ઓસ્ટ્રિચનું ઈંડુ
મરઘીનું ઈંડુ
માનવનો અંડ
કોષની રચના તથા કાર્યનાં અભ્યાસને ........... કહે છે.
કોષ જીવવિજ્ઞાન
ઓન્કોલોજી
કોષજનીન વિદ્યા
આણ્વિય જીવવિજ્ઞાન
નીચેનામાંથી કયું સંપૂર્ણ કોષમાં ગેરહાજર હોય છે?
ગ્યાયોકિસઝોમ્સ
માઇક્રોટ્યુબ્યુલ્સ
માઇક્રોઝોમ્સ
ગોલ્ગીકાય