CBSE
યુગ્લીના એ પેરામાયલમ(ગ્લુકન)ના સ્વરૂપે ખોરાકનોપ સંગ્રહ કરે છે. જે .......... ની નિપજમાં રૂપાંતરણ સ્વરૂપે હોય છે.
હાયલ્યુરોનિક એસિડ
પેકિટન
સ્ટાર્ચ
ફ્રુકટોઝ
લિગ્નીફિકેશનની પ્રક્રિયા દ્વારા બાદમાં કોષ .......... બંને છે.
સક્રિય રીબેકટેરિયા વિભાજન પામે છે.
વધુ સક્રિય બને છે.
ઓછો સક્રિય બને છે.
મૃત્યુ પામે છે.
.............. માં મુખ્યત્વે સુબેરિન જોવા મળે છે.
કોષરસ
મધ્યપટલ
પ્રાથમિક કોષ દિવાલ
દ્વિતીયક કોષ દિવાલ
....... માં રેઝિનની નલિકાએ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
નીટલ્સ
દ્વિદળી
શંકુદ્રુમ
સાયકેડસ
રસધાનીમાં આવેલ ધાનીપટલ ........ છે.
અપ્રવેશશીલ છે.
કોષરસ
જીવંત પટલ છે.
નિર્જીવ પટલ છે.
ઘાસમાં આવેલા પ્રકાંડ તથા પર્ણો .......... નાં કારને ખરબચડા હોય છે.
કેલ્શિયમ ઓક્ઝેલેટ
કેલ્શિયમ કાર્બોનેટ
રેઝિન્ટ
સિલિકા
કોષવાદ ધરાવે છે કે,
બધા જ કોષો જીંવત છે.
કોષ એ સૂત્રીભાજન અને અર્ધિકરણ દ્વારા ઉત્પન્ન થાય છે.
બધા જ કોષો કોષકેન્દ્ર દર્શાવે છે.
કોષ એ વનસ્પતિ તથા પ્રાણીનો રચનાત્મક તથા ક્રિયાત્મક એકમ છે.
Altmann
Purkinje
Max Schultze
R. Virchow
............ માં મુખ્યત્વે લિગ્નીનનો ભરાવો થતો જોવા મળે છે.
મધ્ય પટલ
પ્રાથમિક કોષ દિવાલ
દ્વિતીયક કોષ દિવાલ
તૃતિયક કોષ દિવાલ
C.
દ્વિતીયક કોષ દિવાલ
લેટેક્સમાં આવેલી સ્ટાર્ચની કણિકાઓ
ડમ્બેલ આકારની હોય છે.
પ્રીઝમ આકારની હોય છે.
સળિયા (દંડ)
આંડાકાર હોય છે.