Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

411.

............ માં મુખ્યત્વે લિગ્નીનનો ભરાવો થતો જોવા મળે છે.

  • મધ્ય પટલ

  • પ્રાથમિક કોષ દિવાલ 

  • દ્વિતીયક કોષ દિવાલ

  • તૃતિયક કોષ દિવાલ


412.

....... માં રેઝિનની નલિકાએ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

  • નીટલ્સ 

  • દ્વિદળી

  • શંકુદ્રુમ

  • સાયકેડસ


Advertisement
413.

.............. માં મુખ્યત્વે સુબેરિન જોવા મળે છે.

  • કોષરસ

  • મધ્યપટલ 

  • પ્રાથમિક કોષ દિવાલ 

  • દ્વિતીયક કોષ દિવાલ 


B.

મધ્યપટલ 


Advertisement
414.

લેટેક્સમાં આવેલી સ્ટાર્ચની કણિકાઓ

  • ડમ્બેલ આકારની હોય છે.

  • પ્રીઝમ આકારની હોય છે.

  • સળિયા (દંડ)

  • આંડાકાર હોય છે.


Advertisement
415.

યુગ્લીના એ પેરામાયલમ(ગ્લુકન)ના સ્વરૂપે ખોરાકનોપ સંગ્રહ કરે છે. જે .......... ની નિપજમાં રૂપાંતરણ સ્વરૂપે હોય છે.

  • હાયલ્યુરોનિક એસિડ 

  • પેકિટન

  • સ્ટાર્ચ 

  • ફ્રુકટોઝ


416.

કોષવાદ ધરાવે છે કે,

  • બધા જ કોષો જીંવત છે.

  • કોષ એ સૂત્રીભાજન અને અર્ધિકરણ દ્વારા ઉત્પન્ન થાય છે.

  • બધા જ કોષો કોષકેન્દ્ર દર્શાવે છે. 

  • કોષ એ વનસ્પતિ તથા પ્રાણીનો રચનાત્મક તથા ક્રિયાત્મક એકમ છે.


417.

ઘાસમાં આવેલા પ્રકાંડ તથા પર્ણો .......... નાં કારને ખરબચડા હોય છે.

  • કેલ્શિયમ ઓક્ઝેલેટ

  • કેલ્શિયમ કાર્બોનેટ 

  • રેઝિન્ટ 

  • સિલિકા 


418.

રસધાનીમાં આવેલ ધાનીપટલ ........ છે.

  • અપ્રવેશશીલ છે.

  • કોષરસ

  • જીવંત પટલ છે. 

  • નિર્જીવ પટલ છે.


Advertisement
419.

લિગ્નીફિકેશનની પ્રક્રિયા દ્વારા બાદમાં કોષ .......... બંને છે.

  • સક્રિય રીબેકટેરિયા વિભાજન પામે છે.

  • વધુ સક્રિય બને છે.

  • ઓછો સક્રિય બને છે.

  • મૃત્યુ પામે છે.


420.
“પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષનો ઉદભવ થાય છે”આ વિધાન ............. વારા આપવામાં આવ્યું હતું.
  • Altmann 

  • Purkinje

  • Max Schultze 

  • R. Virchow 


Advertisement